Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હી વિશ્વવિદ્યાલય ફાઈનલમાં

દિલ્હી વિશ્વવિદ્યાલય ફાઈનલમાં

વાર્તા

અલીગઢ. , ગુરુવાર, 4 ડિસેમ્બર 2008 (22:24 IST)
દિલ્હી વિશ્વવિદ્યાલયે ગુરૂનાનક દેવ યુનિવર્સિટી અમૃતસરને બે વિકેટથી હરાવીને ઉત્તર ઝોન આંતર વિશ્વવિદ્યાલય ક્રિકેટ પ્રતિયોગિતાના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

ગુરૂનાનક દેવ અમૃતસરની ટીમે બીજી સેમી ફાઈનલમાં પ્રથમ બેટીંગ કરતા 64.1 ઓવરમાં 183 રનનો સ્કોર કર્યો હતો.

દિલ્હી વિશ્વવિદ્યાલયની ટીમે આ લક્ષ્ય 78.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને પૂર્ણ કરી લીધો હતો. જેથી હવે તે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

દિલ્હી વિશ્વવિદ્યાલય ટીમ અને આયોજક ટીમ અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય વચ્ચે પાંચ ડિસેમ્બરના રોજ ફાઈનલ મેચ રમાશે.

Share this Story:

Follow Webdunia gujarati