Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દર્શકોએ શ્રીસંત પર ફેંકી બોટલો

દર્શકોએ શ્રીસંત પર ફેંકી બોટલો
, બુધવાર, 5 જાન્યુઆરી 2011 (12:31 IST)
દ. આફ્રિકામાં ત્રીજી મેચના ત્રીજા દિવસની રમત દરમિયાન મંગળવારે ભારતીય ઝડપી બોલર શ્રીસંતને દર્શકોના ગુસ્સાનો ભોગ બનવુ પડ્યુ.

બીજા દાવની રમત દરમિયાન જ્યારે શ્રીસંગ બાઉંડ્રીની પાસે ગયા તો દર્શકોમાં બેસેલા કેટલાક લોકે તેમના પર બોટલો ફેંકે અને ગાળો આપી, જેના કારણે મેચ પાંચ મિનિટ સુધી રોકાઈ રહી.

શ્રીસંતે અંપાયરની પાસે જઈને ફરિયાદ કરી, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને મહેન્દ્ર સિંહ ધોની પણ ત્યાં તરત જ પહોંચી ગયા અને મામલો ઠાળે પાડ્યો.

આ પહેલા ડરબન ટેસ્ટ મેચમાં શ્રીસંત અને દક્ષિણ આફ્રિકી કપ્તાન જી સ્મિથની વચ્ચે બોલચાલ થઈ ગઈ હતી. સ્મિથે કહ્યુ હતુ કે શ્રીસંતે તેમના પર પર્સનલ ટિપ્પણી કરી હતી. જેના પર શ્રીસંથે કહ્યુ હતુ કે ઝગડાની શરૂઆત ગ્રીમ સ્મિથે કરી હતી. શ્રીસંથનુ કહેવુ હતુ કે સ્મિથે તેમને કહ્યુ હતુ કે તેઓ સારા બોલર નથી અને તેમની વિકેટ નહી લઈ શકે.

Share this Story:

Follow Webdunia gujarati