Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટી-20 : આજે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે

ટી-20 : આજે સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સાથે
નવી દિલ્હી : , શુક્રવાર, 4 એપ્રિલ 2014 (14:05 IST)
W.D
ટી - 20 વર્લ્ડ કપમાં આજે ભારતને માટે મહત્વનો દિવસ છે. બીજી સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રીકાની સાથે થશે. આ પહેલા ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાની ચાર મેચ સરળતાથી જીત્યા તો દક્ષિણ આફ્રીકાને ત્રણ જીત હાંસલ કરવાને માટે દરેક વખતે છેલ્લી ઓવર સુધી રમવું પડ્યું હતું.

ભારતે આ મેચમાં જીત હાંસલ કરે છે તો આ મુકાબલો ફાઈનલમાં શ્રીલંકાની સાથે યોજાશે. જેને ડકવર્થ લુઈસ નિયમને ચાલતા વેસ્ચઈન્ડિઝને પછાડીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા ટી 20 વર્લ્ડકપની બીજી સેમીફાઈન એ બે ટીમની વચ્ચે રમાવામાં આવશે જેણે ટૂર્નામેન્ટથી પહેલા કોઈ પણ વધારે ભાવ નહોતો આપવામાં આવ્યો.

ભારતીય ટીમ દરેક ફોર્મેટમાં જીતને માટે ઝઝૂમતી દેખાઈ રહી છે વળી, આફ્રીકાએ મોટી ટૂર્નામેન્ટમાં અને ઈતિહાસને જોતા પણ તેમની દાવેદારીને અવગણવામાં આવી રહી હતી. આફ્રીકાને માટે સુકાની ફૈફ ડૂપ્લેસી ડેવિડ મિલર અને ડી કૉકના બેટિગે કોઈ ખાસ કમાલ નથી દેખાડી શક્યા. જો કે આ બધા જ ફોર્મેટમા ધમાકેદાર બેટ્સમેન છે. ભારતીય ટીમની મોટી મુશ્કેલીએ છે કે માત્ર એક બોલર ડેલ સ્ટેન છે. આ ટૂર્નામેન્ટમાં સ્ટેને દરેક વખતે મેચની કાયાપલટ કરવામાં સફળ રહી છે. અને આ જ બોલર ભારતીય ટીમની કાયાપલટ કરવામાં અને ભારતને રોકવામાં સફળ સાબિત થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati