ભારતના ઓપનર ગૌતમ ગંભીર પર મહેમાન ટીમના ખેલાડી શેન વોટસન સાથે મેદાન પર ધક્કામુક્કી કરવાના મામલે એક ટેસ્ટ્ મેચ પર પ્રતિબંધ મુકાયો છે.
આસીસીના મેચ રેફરી ક્રિસ બ્રાંડે આજે આ મામલે ગંભીરનો દોષ ઠરાવતા એક ટેસ્ટમેચ માંથી બાકાત રખાયા છે.
જેના પગલે ગંભીર નાગપુરમાં 6 નવેમ્બરે રમાનાર આ સીરિઝની છેલ્લી ટેસ્ટમેચમાં રમી શકશે નહી.
જ્યારે વોટસને ગંભીર સાથે બોલચાલમાં દોષી ઠહેરતા મેચની ફીસની 10 ટકા રકમનો દંડ કર્યો હતો.