Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્લાર્કની બોલી 1 મિલિયન ડોલર !

ક્લાર્કની બોલી 1 મિલિયન ડોલર !

વેબ દુનિયા

મુંબઇ , બુધવાર, 28 જાન્યુઆરી 2009 (20:08 IST)
આઇપીએલ હરાજી માટે ટોચના ૧૫ ખેલાડીઓ ચોક્કસ રકમ સાથે જોડાવવા સહમત થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કલાર્ક સહિતના ૧૫ ખેલાડીઓ નીચે મુજબની અમેરિકી ડોલરની રકમમાં આઇપીએલમાં જોડાશે.

ખેલાડી આઇપીએલ ફી (ડોલરમાં)
કલાર્ક 1૦૦૦૦૦૦
હેડીન 25૦૦૦૦
સ્ટુઅર્ટ 25૦૦૦૦
જેસન ક્રેઝા 25૦૦૦૦
રોરીન કલેનવેલ્ડ 225૦૦૦
બ્રેડ હોગ 2૦૦૦૦૦
બોલગર 15૦૦૦૦
સાકીબ હસન 15૦૦૦૦
સાઊથી 15૦૦૦૦
કાયલે મિલ્સ 15૦૦૦૦
થુશારા 15૦૦૦૦
લગવેલ્ડ 125૦૦૦
ડેરેન સમ્મી 12૦૦૦૦
કેપોલાર્ડ 12૦૦૦૦
ફલેચર 12૦૦૦૦

Share this Story:

Follow Webdunia gujarati