Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેકેઆર કોચની શોધમાં ઝુંટાયુ

કેકેઆર કોચની શોધમાં ઝુંટાયુ

ભાષા

કોલકાતા , સોમવાર, 24 ઑગસ્ટ 2009 (16:34 IST)
ઇંડિયન પ્રીમિયર લીગ ફ્રેંચાઇજી માટે કોચની શોધ કરી રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ી થિંક ટૈંકે ત્રણ ભૂતપૂર્વ ક્રિકેટરોંના ઈન્ટરવ્યું લીધા છે. થિંક ટૈંકમાં સૌરવ ગાંગુલી પણ શામેલ છે.

ગાંગુલી સાથે મુંબઈમાં કેકેઆરના માલિક શાહરૂખ ખાન અને સહ માલિક જય મેહતા પણ હતાં જેમણે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાઈ માઇકલ બેવન, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલ રાઉંડ ડરમોટ રીવ અને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન ડબ્લ્યૂ વાઈ રણનો ઈંટરવ્યું લીધો.

રમને જો કે, આ વિષે કંઈ પણ કહેવાથી ઈંકાર કરી દીધો. તેમણે કહ્યું કે, હું મુંબઈમાં છું પરંતુ હું આ વિષે કોઈ વાત નહીં કરું. હજુ સુધી કંઈ પણ થયું નથી.

Share this Story:

Follow Webdunia gujarati