Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓસ્ટ્રેલિયા પર ભારતનો દબદબો

ઓસ્ટ્રેલિયા પર ભારતનો દબદબો

વાર્તા

નવીદિલ્હી. , શુક્રવાર, 31 ઑક્ટોબર 2008 (19:23 IST)
કપ્તાન અનિલ કુમ્બલે અને હરભજનસિંહ ઈજાગ્રસ્ત હતાં. છતાં વીરેન્દ્ર સહેવાગે સ્પિન બોલિંગનો જાદુ ચલાવીને ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી ભારતે ત્રીજા ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા પર પોતાનો દબદબો બનાવી લીધો છે.

સહેવાગે ઓપનર મેથ્યુ હેડન, કપ્તાન, રિકી પોંટિગ, અને માઈક હસીની વિકેટ ઝડપી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતના સાત વિકેટ પર 613 રનના જવાબી દાવમાં ત્રીજા દિવસનો દાવ સમાપ્ત થવા સુધી ચાર વિકેટ પર 338 રન બનાવ્યા હતાં.

ઓસ્ટ્રેલિયા હજી ભારતથી 275 રન પાછળ છે અને ભારતનો દબદબો બની રહ્યો છે,

Share this Story:

Follow Webdunia gujarati