Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓલ રાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણ શાદીના બંધને બંધાયો

ઓલ રાઉન્ડર ક્રિકેટર યુસુફ પઠાણ શાદીના બંધને બંધાયો
, ગુરુવાર, 28 માર્ચ 2013 (15:48 IST)
P.R

દેશનો ડેશિંગ ઓલ રાઉન્ડર યુસુફ પઠાણ ધુળેટીનાં દિવસે શાદીના બંધને બંધાઇ ગયો હતો. મુંબઇમા એક સાદા સમારંભમાં આફરીન સાથે યુસુફે નિકાહ પઢ્યા હતા. આ નિકાહમાં તેના ભાઇ ઇરફાન પઠાણ સહિત અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી જો કે આ લગ્નના સ્થળ વિશે ભારે ગુપ્તતા રખાઇ હતી. 30 માર્ચે વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસમાં રીસેપ્શન રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે યુસુફની સગાઇ ગયા વર્ષે નડિયાદ પાસે આવેલ એક ફાર્મહાઉસમાં ગુપ્તતા સાથે થઇ હતી. મુંબઇમાં જન્મેલી યુસુફની પત્નિ આફરીન વડોદરામાં ફિઝીયોથેરાપીસ્ટ તરીકે પ્રેક્ટીસ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati