Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે ચેન્નઈ અને કોલકત્તા વચ્ચે જંગ

આજે ચેન્નઈ અને કોલકત્તા વચ્ચે જંગ

વેબ દુનિયા

, સોમવાર, 18 મે 2009 (10:59 IST)
આઈપીએલ ટૂર્નામેંટની આજના દિવસની એકમાત્ર મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈ સુપર કિંગ્સ એન મેક્કુલમના નેજા હેઠળની કોલકત્તા નાઈટરાઈડર્સ વચ્ચે જંગ ખેલાશે. આ મુકાબલો ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગ્યે શરૂ થશે.

આઈપીએલની રેંકિંગમાં ચેન્નઈ સુપર કિંગ્સ 12 મેચમાં 15 પોઈંટ સાથે બીજા ક્રમે છે,જ્યારે કોલકત્તા નાઈટરાઈડર્સના 12 મેચોમાં માત્ર 3 જ પોઈંટ સાથે રેંકિંગમાં સૌથી છેલ્લો ક્રમ ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati