Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઇપીએલની ફાઇનલ મુંબઇમાં

24મી મેના રોજ રમાશે ફાઇનલ

આઇપીએલની ફાઇનલ મુંબઇમાં

વેબ દુનિયા

નવી દિલ્હી , બુધવાર, 25 ફેબ્રુઆરી 2009 (12:25 IST)
10મી એપ્રિલથી પ્રારંભ થઇ રહેલ ઇન્ડિયન પ્રિમીયર લીગ આઇપીએલમાં પહેલો જંગ ગત વર્ષની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેયર ડેવ્લિસ સામે થશે.

આઇપીએલ દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ અનુસાર પ્રારંભિક મુકાબલાની યજમાની જયપુર કરશે. લીગની 21મી અને 22 મેની સેમીફાઇનલ મેચ ચેન્નાઇમાં રમાશે જ્યારે ફાઇનલ 24મી મેના રોજ મુંબઇમાં રમાશે.

Share this Story:

Follow Webdunia gujarati