Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અન્ય ખેલાડીને ધર્મ પરિવર્તનનની સલાહ આપતો પાકિસ્તાની ખેલાડી (જુઓ વીડિયો)

અન્ય ખેલાડીને ધર્મ પરિવર્તનનની સલાહ આપતો પાકિસ્તાની ખેલાડી (જુઓ વીડિયો)
નવી દિલ્હી , ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2014 (11:14 IST)
. પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વનડે પૂર્ણ થયા બાદ બંને ટીમો પેવેલિયન તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પાકિસ્તાની ખેલાડી અહેમદ  શહેજાદે શ્રીલંકાના બેસ્ટમેન તિલકરત્ને દિલશાન પર ધર્મ બાબતે ટિપ્પણી કરી. મળતી માહિતી મુજબ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મામલે તપાસ કરી રહી છે. 
 
આ વીડિયોમાં શહજાદ મેચ પછી દિલશાનને કહી રહ્યા છે કે અન્ય ધર્મનો વ્યક્તિ જ્યારે મુસ્લિમ ધર્મ અપનાવે છે તો જીવનમાં કંઈ પણ કર્યુ હોય. તેણે સીધી જન્નત નસીબ થય છે. 
 
શહજાદની ટિપ્પણી પર દિલશાને  જવાબ આપ્યો કે મને જન્નત પસંદ નથી. ત્યારબાદ તરત જ પાકિસ્તાની બેસ્ટમેને કહ્યુ કે 'બી રેડી ફોર ફાયર'.  
 
આ વીડિયો ટેન સ્પોર્ટ્સનો છે. જેને શ્રીલંકાઈ ન્યુઝપેપર એશિયન મિરરે યુ ટ્યુબ પર અપલોડ કર્યો છે.  
 
 
જુઓ વીડિયો 


 

Share this Story:

Follow Webdunia gujarati