rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Yuvraj Singh: યુવરાજ સિંહ બન્યો પિતા, ઘરે આવી નાની પરી, હેઝલ કીચ બીજી વખત માતા બની

yuvraj singh
yuvraj singh
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ (Yuvraj Singh) બીજી વખત પિતા બન્યા છે. તેમની પત્ની અને અભિનેત્રી હેઝલ કીચે પુત્રીને જન્મ આપ્યો છે. યુવરાજે એક્સ (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી હતી. આ પહેલા હેઝલે 26 જાન્યુઆરી 2022ના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. યુવરાજ અને હેઝલના લગ્ન 2016માં થયા હતા. યુવરાજ બીજી વખત પિતા બન્યો છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલા શિક્ષકે મુસ્લિમ બાળકને વર્ગના બાકીના બાળકો દ્વારા થપ્પડ મરાવી, અસદુદ્દીન ઓવૈસી ભડક્યા