Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL Final 2023: ટ્રોફી સાથે ચેન્નાઇની ટીમે મંદિરમાં કરાવી પૂજા

IPL Final 2023: ટ્રોફી સાથે ચેન્નાઇની ટીમે મંદિરમાં કરાવી પૂજા
, બુધવાર, 31 મે 2023 (15:00 IST)
આઈપીએલના 16મા સીઝનના ફાઈનલ મેચના અંત ખૂબ રોમાંચક રીતે થયો. ચેન્નઈ સુપર કિંગસએ અંતિમ 2 બૉલમાં જીતના જરૂરી 10 રમને બનાવતા ખેતાબને 5વી વાર તેમના નામે કર્યા.

ટ્રાફી જીત્યા પછી ચેન્નઈ સુપર કિંગસની ટીમ 30 મેને ચેન્નઈના ત્યાગરાજ નગરમાં સ્થિત તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ મંદિરમા ટ્રાફીની સાથે પહોંચી/ અહીં તેણે ટ્રાફીની ખાસ પૂજા અર્ચના કરી. 

30 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ ટાઇટલ જીત્યા બાદ ચેન્નાઈ પહોંચતા જ એરપોર્ટ પરથી જ ટ્રોફીને પ્રતિષ્ઠિત મંદિરમાં લાવવામાં આવી હતી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દાહોદમાં દીપડાએ ગળા પર બચકું ભરતાં વૃદ્ધાનું મોત, રાત્રિના સમયે દીપડાની દહેશતથી લોકમાં ભય