Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિરાટ કોહલીએ શેયર કરી શર્ટલેસ સેલ્ફી... !!

વિરાટ કોહલીએ શેયર કરી શર્ટલેસ સેલ્ફી... !!
નવી દિલ્હી , સોમવાર, 27 જૂન 2016 (10:41 IST)
ટીમ ઈંડિયાના સ્ટાર વિરાટ કોહલી આઈપીએલ પછી હાલ રજાઓ વિતાવી રહ્યા છે અને ઘરે બેસ્યા જ સોશિયલ સાઈટ દ્વારા પોતાના ફેંસ સાથે સંપર્ક બનાવી રાખે છે. 
જી હા.. તેમણે તાજેતરમાં જ સોશિયલ ઈંસ્ટાગ્રામ પર એક શર્ટલેસ સેલ્ફી પોસ્ટ કરી છે. ફોટોમાં તેઓ ગુડલક કરતા જોવા મળી રહ્યા છે. આ સેલ્ફી પહેલી નથી. જેમા તેઓ આવા પોઝમાં દેખાય રહ્યા છે. આ પહેલાની સેલ્ફી તમે જોશો તો વિરાટે મોટાભાગે ગુડલક પોઝ લીધા છે. આ જુદી વાત છે કે પોઝ દરમિયાન સ્ટાઈલ થોડી જુદી ચોક્કસ હોય છે.  ઉલ્લેખનીય છે કે આ પહેલા વિરાટે પોતના ન્યૂ હેયર કટની ફોટો નાખી છે જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શંકરસિંહ વાઘેલાની કારને અકસ્માત, કાર ચાલક ભાગી છુટ્યો