Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અર્જુન તેંડુલકર સાથે દુર્ઘટના- કૂતરાએ કરડયો, VIDEO VIRAL

Tragedy with Arjun Tendulkar- Dog bitten, VIDEO VIRAL
, મંગળવાર, 16 મે 2023 (15:49 IST)
આઈપીએલ 2023 હેઠણ આજે સાંજે 7.30 લખનૌના અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં મુંબઈ ઈંડિયસ અને લખનઉ સુપર જાયંટસના વચ્ચે મુકાબલો થવો છે. બન્ને ટીમ આ મુકાબલાને જીતવા માટે ખૂબ મેહનત વહાવી રહ્યા છે. આ વચ્ચે લખનૌ સુપર જાયંટસના ટ્વિટર હેંડલ પર એક વીડિયો રજૂ કર્યો છે. 
 
જેમાં સચિન તેંદુલકરના દીકરા અર્જુન તેંડુલર બીજા ખેલાડીઓથી મળતા નજર આવી રહ્યા છે. 
 
આ વીડિયોમાઅં એક ક્રિકેટર અર્જુન તેંદુલકરના ગળા ભેટતા પૂછે છે કે આંગળીમાં શુ થયો. તેમા અર્જુન તેંદુલકરએ કહ્યુ કે કૂતરાએ કરડયો છે. તે પછી સાથી ક્રિકેટરએ પૂછ્યો ક્યારે તેણે કહ્યુ એક દિવસ પહેલા. આ વીડિયોમાં તેમનો દુખાવો સાફ બજર આવી રહ્યુ છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Leopard Attack on dog- દીપડાએ કૂતરાનો શિકાર કર્યા