Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખાવા માટે તરસી રહી રાહુલ દ્રવિડ અને તેમની અંડર-19 ક્રિકેટ ટીમ-રિપોર્ટ

ખાવા માટે તરસી રહી રાહુલ દ્રવિડ અને તેમની અંડર-19 ક્રિકેટ ટીમ-રિપોર્ટ
, ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (08:46 IST)
ઈંગ્લેંડ  સાથે આ સમયે વનડે સીરીજ રમી રહી ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ-ને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)માં સુધારોને લઈને સુપ્રીમ કોર્ટના 
ફેસલાના કારણે આર્થિક પરેશાનીનો સામનો કરવું પડી રહ્યા છે. ટીમના ખેલાડીઓ અહીં સુધીની  કોચ રાહુલ દ્રવિડને પણ અત્યાર સુધી બોર્ડની તરફથી (daily allowances)  નહી મળી રહ્યા છે . અજય શિર્કેના બીસીસીઆઈ સચિવ પદથી હટયા પછી કોઈ બોર્ડ પદાધિકારીની ગેરજવાબદારીના કારણ્વ આ સ્થિતિ આવી છે. નોટબંદીના ફેસલના કારણે અઠવાડિયામાં ધન નિકાસીની નક્કી સીમાએ સ્થિતિને ખરાબ કરી નાખ્યું છે. 
 
તેના કારણે જૂનિયર ટીમના ખેલાડીઓને  6,800 રૂપિયા ભત્તો પણ નહી મળી રહ્યું છે. રિપોર્ટ મુજબ અત્યાર આ હાલત છે કે ક્રિકેટર ડિનર માટે તેમની તરફથી ભુગતાન કરવું પડી રહ્યા છે. એક બીસીસીઆઈ અધિકારીએ કહ્યું કે , અમે નક્કી કર્યું છે કે જેમ જ સીરિજ ખત્મ થશે અમે ડીએ સીધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ અના ખાતામાં મોકલી નાખીશ.   બીસીસીઆઈમાં પણ ઘણી પરેશાનીઓ છે. અમારી પાસે પદાધિકાર નથી અને અમે કોઈ પણ ભુગતાન નહી કરી શકતા. .
ભારેતીય અંદર 19 ટીમના એક સભ્યએ જણાવ્યું કે મેચના સમયે એક સમયનું ભોજન મેજબાન એસોશિયેશનની તરફથી કર્યું જ્યારે નાશ્તાની હોટલએ વ્યવસ્થા કરી. સૌથી મોટી સમસ્યા ડિનરની છે. અમને મુંબઈ હોટલમાં ઠહરાવ્યું છે જ્યાં સેંડવિચની કીમર જ 1500 રૂ. ઉપર છે. ખેલાડીઓ મૈદાન પર થાક ભરેલા દિવસ પછી બહારનું ભોજનનો વિક્લપ જ બચે છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેઈનકોટ પહેરીને નાહવાની કળા તો માત્ર મનમોહન સિંહને જ ખબર - નરેન્દ્ર મોદી