Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધોની અને સાક્ષી વિશે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીએ આપ્યુ ચોકાવનારુ નિવેદન

ધોની અને સાક્ષી વિશે પાકિસ્તાની ક્રિકેટરની પત્નીએ આપ્યુ ચોકાવનારુ નિવેદન
, શુક્રવાર, 8 એપ્રિલ 2016 (12:51 IST)
પાકિસ્તાનના નવા કપ્તાન સરફરાજ અહમદની પત્ની સૈયદા ખુશબખ્તે ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષી ધોની વિશે એક નિવેદન આપ્યુ છે. 
 
સૈયદા ખુશબખ્તે કહ્યુ છે, 'ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના લિવિંગ લેજૈંડ છે. ધોનીએ મેદાનમાં લડીને ભારતને અનેક ખિતાબ અપાવ્ય છે. મારા પતિએ પણ તેમની પાસેથી અનેક વાતો સીખી છે.'
 
સૈયદા મુજબ, 'મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે. સૈયદાએ કહ્યુ, મારા દિલમાં સાક્ષી માટે ખૂબ સન્માન છે. તે ધોની માટે લકી ચાર્મ છે. હુ નથી જાણતી કે જ્યારે હુ તેમને મળીશ તો તેમની સાથે શુ વાત કરીશ.

Share this Story:

Follow Webdunia gujarati