Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુકેશ અંબાણીએ રોહિત-હરભજન માટે આપી ગ્રાંડ પાર્ટી.. જુઓ પાર્ટીના દ્રશ્યો

મુકેશ અંબાણીએ રોહિત-હરભજન માટે આપી ગ્રાંડ પાર્ટી.. જુઓ પાર્ટીના દ્રશ્યો
, મંગળવાર, 15 ડિસેમ્બર 2015 (12:28 IST)
ભારતીય ક્રિકેટ ટીમના કલાકાર રોહિત શર્માના લગ્ન પહેલા શુક્રવારે જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પોતાના ઘરે રોહિત શર્મા અને રિતિકા સજદેહ માટે એક ગ્રાંડ પાર્ટીનુ આયોજન કર્યુ. આ પાર્ટીમાં ક્રિકેટ અને ફિલ્મી જગતની જાણી હસ્તિયોએ હાજરી આપી. 
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના માલીકીવાળી મુંબઈ ઈંડિયંસની તરફથી રોહિત શર્મા અને હરભજન સિંહ આઈપીએલમાં રમે છે. રોહિત શર્મા મુંબઈ ઈંડિયંસના કપ્તાન છે. તેમા શાહરૂખ ખાન, આદિત્ય રોય કપૂર ભારતીય વનડે ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની પોતનઈ પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે સામેલ થયા. આ ઉપરાંત સુરેશ રૈના, બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટ, અભિનેતા જૉન અબ્રાહમ, શિખર, આદિત્ય રોય કપૂર, વાઈફ રાધિકા સાથે રહાણે, રાજકુમાર હિરાની, પરિણિતી ચોપડા, અનિલ કુંબલે, સુનિલ શેટ્ટી, અક્ષય કુમાર, એશ્વર્યા, અભિષેક, આમિરની પત્ની કિરણ રાવ, હરભજન સિંહ પણ પોતાની પત્ની ગીતા સાથે જોવા મળ્યા.   પાર્ટીમાં સામેલ કલાકારોએ ટ્વિટર પર પણ પોતાના ફોટો શેર કર્યા છે. 
 
(all photo courtesy : twitter) 
webdunia
webdunia
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati