Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND-BAN ટેસ્ટ - ત્રીજા ઓવરમાં વિરાટએ લગાવ્યા બે ચોકા , રહાણેનો અર્ધશતક

IND-BAN ટેસ્ટ - ત્રીજા ઓવરમાં વિરાટએ લગાવ્યા બે ચોકા , રહાણેનો અર્ધશતક
, શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (10:03 IST)
બાંગ્લાદેશના સામે એકમાત્ર ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતએ તેમની પહેલી ઈનિંગમાં ત્રણ વિકેટ ગુમાવીને 370 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી (115)અને આજિંક્ય રહાણે (50) ક્રીજ પર છે દિવસના ત્રીજા ઓઅવર્માં અહમદની બે બૉલ પર સતત બે ચોકા લગાવ્યા. ભારતએ પહેલા દિવસ 356/3 रરન બનાવ્યા હતા. વિરાટએ લગાવી  16મી સેંચુરી 
આ મેચમાં વિરાટ કોહલીએ ટેસ્ટ કરિયરની  16મી સેંચુરી લગાવી. પહેલા દિવસે  111*રન પર નૉટાઆઉટ હતા. 
-વિરાટએ તેમના 100 રન 130 બૉલ પર પૂરા કર્યા . જેમાં તેણે 10 ચોકા પણ લગાવ્યા. 
- એ આજિંક્ય રહાણે સાથે મળીને ચોથા વિકેટ માટે 112*રનની પાર્ટનરશિપ કરી ચૂક્યા છે. 
તેણે તેમના 50 રન 70 બૉલપએઅ પૂરા કર્યા હતા. 
 
વિજયએ પણ લગાવી સેંચુરી 
- મુરલી વિજયએ આ મેચમાં ટેસ્ટ કરિયરની 9મી સેંચુરી લગાવી. એ 108 રન બનાવીને આઉટ થયા. 
- તેમની ઈનિંગમાં તણે 160 બોલ ખોતા 12 ચોકાઅ અને 1 સિક્સ પણ લગાવ્યા. તેમને 100 રન 149 બૉલપર પૂરા કર્યા હતા. 
- બાંગ્લાદેસશના  સામે આ બીજી સેંચુરી રહી. તેનાથી પહેલા  તેન જૂન 2015માં ફતુલ્લામાં 150 રન બનાવ્યા હતા. 
 
ફિફ્ટી લગાવીને આઉટ થયા પુજારા 
 
-પહેલા વિકેટ જલ્દી પડયા પછી બેટિંગ કરતા ચેતેશવર પુજારાએ મેચમાં શાનદાર બેટિંગ કરી. 
- આ સમયે તેને ટેસ્ટ્ કરિયરની 12મી ફિફ્ટી લગાવી. એ 83 રન બનાવીને આઉટ થયા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમિલનાડુ ગર્વર્નરએ કેંદ્રને મોકલી રિપોર્ટ, શશિકલાએ કર્યા સરકાર બનવાનો દાવો