Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

Kaia Arua Passed Away: ક્રિકેટ જગતમાં શોક ની લહેર, 33 વર્ષની વયમાં ક્રિકેટરે દુનિયાને કહ્યુ અલવિદા

Kaia Arua Passed Away
નવી દિલ્હી. , શુક્રવાર, 5 એપ્રિલ 2024 (10:29 IST)
પાપુઆ ન્યૂ ગિનીની આંતરરાષ્ટ્રીય ખેલાડી કૈયા અરુઆ 33 વર્ષની વયે અવસાન પામી. તેમના  નિધનથી પૂર્વી એશિયા-પ્રશાંત ક્રિકેટ જગત શોક માં ડૂબી ગયુ છે.  અરુઆએ વર્ષ 2010માં પહેલી  વખત પાપુઆ ન્યૂ ગિની માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. મહિલા ફ્રેંચાઈજી ટી20 ક્રિકેટ વિકાસના રૂપમા અરુઆએ ફાલ્કન્સ માટે 2022 અને 2023માં ફેયરબ્રેક ટૂર્નામેંટમાં પણ ભાગ લીધો હતો. 


શાનદારઓલરાઉન્ડર કૈયા અરુઆ પહેલીવાર 2010ની પૂર્વ એશિયા-પેસિફિક ટ્રોફીમાં સાનો ખાતે યજમાન જાપાન સામે રાષ્ટ્રીય ટીમ માટે દેખાયો હતો. આ પછી તે ટીમ માટે મહત્વની ખેલાડી બની ગઈ. તેણીને 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે ટીમમાં સામેલ કરવામાં આવી હતી. અરુઆ અગાઉ વિવિધ પૂર્વ એશિયા-પેસિફિક અને પેસિફિક ગેમ્સ ક્રિકેટ મેચોમાં પાપુઆ ન્યુ ગિનીનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hospital Management: હૉસ્પીટલ મેનેજમેંટ સેક્ટરમાં છે ભરપૂર અવસર, જાણો કેવી રીતે બનાવીએ કરિયર