Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL Auction 2018: ભારતનો સૌથી મોંઘો ખેલાડી બન્યો ગુજરાતનો જયદેવ ઉનડકટ

IPL Auction 2018: ભારતનો સૌથી મોંઘો ખેલાડી બન્યો ગુજરાતનો જયદેવ ઉનડકટ
, રવિવાર, 28 જાન્યુઆરી 2018 (15:39 IST)
સીઝન 11માં ખેલાડીઓને 8 સ્લેબમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ સ્લેબમાં ખેલાડીઓની બેસ પ્રાઇજ 2 કરોડ રૂપિયા રહેશે. બીજા સ્લેબમાં 1.5 કરોડ, ત્રીજા સ્લેબમાં 1 કરોડ, ચોથા સ્લેબમાં 75 લાખ જ્યારે પાંચમાં સ્લેબમાં 50 લાખ રહેશે.
- સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ આઇપીએલ સીઝન 11નો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. જયદેવને રાજસ્થાન રોયલ્સે 11.5 કરોડમાં ખરીદ્યો હતો. બેન સ્ટોક્સ બાદ જયદેવ બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.   જયારે ગુજરાતના પાર્થિવ પટેલને આરસીબીએ રૂ. 1.7 કરોડમાં ખરીદ્યો છે. પાર્થિવ પટેલમાં હાલમાં દક્ષિણ આફ્રિકા ગયેલી ભારતીય ટીમનો વિકેટકિપર છે.
webdunia

- કરણ શર્માને ચેન્નઈ સુપરકિંગ્સે 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો 
- ચેન્નઈ સુપરકિંગ્સે પીયૂષ ચાવલાને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કેકેઆરએ RTM નો ઉપયોગ કર્યો 
- આઈપીએલ હીરો રહેલા લસિથ મલિંગા 1 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસ સાથે રહ્યા  UNSOLD
- કગીસો રબાડાએ ચેન્નઈ સુપરકિંગ્સને 4.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.. દિલ્હી ડેયરડિવેલ્સે RTM નો ઉપયોગ કરી ટીમમાં પરત બોલાવ્યો. 
- યુવરાજ સિંહને પ્રીતિ ઝિંટાએ 2 કરોડમાં ખરીદ્યો 
- મુંબઈ ઈંડિયંસે ડેવિડ મિલરને 3 કરોડમાં ખરીદ્યો 
-લોકેશ રાહુઅલેન પંજાબે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો 
- ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્સમેન એરોન ફિંચને 6 કરોડ 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો 
- ઓસ્ટ્રેલિયાના ઓલરાઉનર માર્કસ સ્ટ્રોઈનિઓસને RCBએ 6 કરોડ 20 લાખ રૂપિયા ખર્ચ કરી પોતાની ટીમ માટે ખરીદ્યો હતો. પણ પ્રીતિ ઝિંટાની ટીમે તેમને રાઈટ ટૂ મેચ દ્વારા પોતાની ટીમમાં કાયમ રાખ્યો. 
- સ્ટુઅર્ટ બિન્નીને RR એ 50 લાખમાં પોતાની ટીમ માટે ખરીદ્યો 
 
- ટીમ ઈડિયાના મિડલ ઓર્ડર ખેલાડી કેદાર જાધવને CSK એ પોતાની ટીમમાં સામેલ કર્યો તેમને એ માટે 7 કરોડ 80 લાખ ખર્ચ કર્યા 
 
- ઓસ્ટ્રેલિયાના ખેલાડી ક્રિસ ગેલને KKR એ 9 કરોડ 60 લાખમાં ખરીદ્યો 
 
- કીરોન પાલોર્ડને દિલ્હી ડેયરડેવિલ્સે 5 કરોડ 40 લાખમાં લીધો હતો. પણ મુંબઈ ઈંડિયંસે રાઈટ ટૂ મેચ કાર્ડ દ્વારા તેમને પરત પોતાની ટીમમાં સામેલ કર્યો 
 
- ન્યૂઝીલેંડ્ના કપ્તાન કૈન વિલિયમસનની SRH એ પોતાની ટીમમાં 3 કરોડમાં ખરીદ્યો.. મનીષ પાંડેને SRH એ 11 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધો 
 
- ટી 20  વિશ્વ કપના ફાઈનલમાં 4 બોલ પર ચાર છક્કા લગાવનારા વેસ્ટઈંડિઝના ઓલ રાઉંડ ખેલાડી કાર્લોસ બ્રૈથવૈટને SRH 2 કરોડ રૂપિયામાં સામેલ કર્યા. યુસૂફ પઠાણને KXIP  એ 1 કરોડ 90 લાખમાં ખરીદ્યા. કલકત્તામાં પઠાણ  માટે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ ન કર્યો

- હરભજન સિંહને ચેન્નઈએ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો 
- કલકત્તાની ટીમે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને 9.40 કરોડમાં ખરીદ્યો 
- કીરોન પોલાર્ડને દિલ્હી ડેયરડેવિલ્સે 5 કરોડ 40 લાખમાં લીધો પણ મુંબઈ ઈંડિયસે રાઈટ ટૂ મેચ કાર્ડ દ્વારા પરત પોતાની ટીમમાં લઈ લીધો 
-બાગ્લાદેશના ઓલ રાઉંડ શાકિબ અલ હસનને હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો 
- ઓસ્ટ્રેલિયાના ધુઆધાર બેટ્સમેન ગ્લેન મેક્સવેલને દિલ્હી ટીમે 9 કરોડમાં ખરીદ્યો 
- વેસ્ટ ઈંડિઝના દિગ્ગજ બેટસમેન ક્રિસ ગેલ માટે કોઈપણ ટીમે પોતાની બોલી ન લગાવી અને ફરી  RCB એ રાઈટ ટૂ મેચ દ્વારા પોતાની ટીમમાં લઈ લીધો. 
- કિગ્સ ઈલેવન પંજાબે ફાફ ડુપ્લેસિસને 1 કરોડ 60 લાખ રૂપિયામા6 ખરીદ્યા પણ ચેન્નઈ રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો અને તેમને ફરી ટીમમાં સામેલ કરી લીધા 
- કલકત્તાની ટીમે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને 9.40 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કરી લીધો 
- કીરોન પાલોર્ડને દિલ્હી ડેયરડેવિલ્સે 5 કરોડ 40 લાખમાં ખરીદી લીહો હતો પણ મુંબઈ ઈંડિયસે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરીને તેમને પરત પોતાની ટીમમાં સામેલ કર્યો 
webdunia
- ઈગ્લેંડના ઓલરાઉંડર ખેલાડી બેન સ્ટોક્સને 12 કરોડ 50 રૂપિયામાં રોયલ્સે ખરીદ્યો. પંજાબે અંજિક્ય રહાણેને 4 કરોડમાં ખરીદ્યો પણ રાજસ્થાનની ટીમે રાઈટ ટૂ મેચ દ્વારા પરત તેમને પોતાની ટીમમાં સામેલ કર્યો
- અશ્વિનને 7.60 કરોડમાં પંજાબની ટીમ પ્રીતિ ઝિંટાની ટીમે ખરીદી લીધો છે 
- શિખર ધવનને કિંગ્સ ઈલેવન પંજાબે 5 કરોડ 20 લાખમાં ખરીદ્યો.. પણ સનરાઈઝર્સ હૈદરાબાદે રાઈટ ટૂ મેચ કાર્ડનો ઉપયોગ કરી તેમને પોતાની ટીમમાં સામેલ કરી લીધો 
webdunia
 
રિટેન કરવામાં આવેલ ખેલાડીઓની લિસ્ટ 
 
રોયલ ચેલેંજર્સ બેંગલોર (RCB)- વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, સરફરાજ ખાન 
ચેન્નઈ સુપર કિંગ્સ  (CSK)-  મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, રવિન્દ્ર જડેજા 
મુંબઈ ઈંડિયંસ (MI)- રોહિત શર્મા, હાર્દિક પાંડ્યા, જસપ્રીત બુમરાહ 
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)- આન્દ્રે રસેલ, સુનીલ નરેન 
 
IPL 2018 નીલામીમાં જોડાશે  1122 ખેલાડી, જે રૂટે પ્રથમવાર કરાવ્યુ રજિસ્ટ્રેશન 
 
સનરાઈઝર્સ હૈદરાબાદ  (SRH)- ડેવિડ વોર્નર ભુવનેશ્વર કુમાર 
રાજસ્થાન રોયલ્સ  (RR)- સ્ટીવ સ્મિથ 
દિલ્હી ડેયર ડેવિલ્સ (DD)-  ક્રિસ મોરિસ રિષભ પંત શ્રેયસ ઐય્યર 
કિંગ્સ ઈલેવેન પંજાબ (KXIP)-અક્ષર પટેલ  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બજેટ 2018 - પેટ્રોલ અને ડીઝલ સસ્તા કરી શકે છે સરકાર