Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

INDvsENG: ભારતીય ટીમના 9 વિકેટ , 370 થી વધારે રન

INDvsENG: ભારતીય ટીમના 9 વિકેટ  , 370 થી વધારે રન
, રવિવાર, 20 નવેમ્બર 2016 (11:39 IST)
વિશાખાપટનમમાં ભારત અને ઈંગ્લેંડના વચ્ચે રમાઈ જઈ રહ્યા છે. બીજા ટેસ્ટ મેચના ચોથા દિવસ ભારતીય ટીમે તેમની બીજી પારીમાં નવ વિકેટના નુકશન પર (174 ) રન બનાબી લીધા છે. જયંત યાદવે (9) અને મોહમ્મદ શમી (11)સ્કોર પર રમી રહ્યા છે. ભારતને 374 રન મળી ગયા છે. ઈંગ્લેંડની તરફથી સ્ટૂઅર્ટ બ્રાડ અને આદિલ રશિદે ચાર-ચાર વિકેટ લીધા. ત્યાં જેમ્સ એંડરસનને એક વિકેટ મળ્યું. 
બીજી પારીમાં ટીમ ઈંડિયાની શરૂઆત ખરાબ રહી 
 
શનિવારે ટીમ ઈંડિયાની બીજી પારીની શરૂઆત ખોબ ખરાબ હતી. મુરલી વિજય (3) રન બનાવીમે આઉટ થયા. તેને સ્ટૂઅર્ટ બ્રાડએ જે રૂટના હાથે કેચ કરાવ્યું. ત્યારબદ કે.એલ રાહુલ (10)ને પણ બ્રાડએ ચલતા કર્યું. જેમ્સ એંડરસનએ ચેતેશ્વર પુજારા  (1)ના સ્કોર પર આઉટ કર્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાનપુર પાસે ટ્રેન દુર્ઘટના , પટરીથી ઉતર્યા ઈંદોર-પટના એક્સપ્રેસના 14 ડિબ્બા , 63ની મૌત