Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે

IND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે
, રવિવાર, 29 ઑક્ટોબર 2017 (12:44 IST)
આજે ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરીઝની અંતિમ વન-ડે રમાશે. બન્ને ટીમોએ સીરીજમાં 1-1 મેચ જીતી લીધી છે.  આજની વન-ડે મેચ બંન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ સમાન રહેશે. છેલ્લે વર્ષ 2016માં જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.
 
તેથી આ છેલ્લી મેચ નિર્ણાયક બની રહેશે. મુંબઇમાં ન્યુઝિલેન્ડ સામે હાર અને સીરીઝમાં 0-1થી પછડાયા બાદ ભારતીય ટીમને પુણેમાં સણસણતો જવાબ આપતા સીરીઝ 1-1થી જાળવી રાખી હતી. ન્યુઝિલેન્ડના આ 5 ખેલાડી ભારતની જીતમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનની વાત કાર્યક્રમના 37