Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

Ind Vs Aus- જાડેજાની આતિશી ઇનિંગ, ભારત ઓસ્ટ્રેલિયાને 162 રનનો લક્ષ્યાંક

Aus vs iND odi score
, શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (15:48 IST)
જાડેજાની આતિશી ઇનિંગ, ભારત ઓસ્ટ્રેલિયાને 162 રનનો લક્ષ્યાંક આપે છેa વન ડે સિરીઝમાં હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે સખત પડકાર આપવા તૈયાર છે. કેનબેરામાં રિલિઝ થયેલી ત્રણ મેચની ટી 20 સીરીઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. શિખર ધવનના રૂપમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hyderabad Election Result LIVE - TRS આગળ, બીજા નંબર પર ઔવેસીની પાર્ટી, બીજેપી 3જા નંબરે