Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IndVsEng: લંચ સુધી ભારતએ બનાવ્યા 1 વિકેટ પર 173 રન , રાહુલ શતકના નજીક

IndVsEng: લંચ સુધી ભારતએ બનાવ્યા 1 વિકેટ પર 173 રન , રાહુલ શતકના નજીક
, રવિવાર, 18 ડિસેમ્બર 2016 (11:50 IST)
ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેંડના વચ્ચે રમાતા સીરિજના પાંચમા અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈંડિયાના એક વિકેટ ગુમાવી 157 રન બનાવી લીધા છે. બીજા દિવસે સ્કોર 60 રનથી આગળ રમી ઉત્તરી ભારતની પ્રારંભિક જોડીના દિવસના પહેલા સેશનથી લાગેલા અ&&ંદાજમાં બેટીંગ કરી. રાહુલ અને પાર્થિકએ વિકેટ માટે 186 બૉલમાં 101 રનની ભાગીદારી પૂરે કરી. આ સમયે કેએલ રાહુલએ 86 બૉલ પર તેમનો અર્ધશતક પૂરા કરયા. આ સીરીજમાં તેમનો પહેલો અર્ધશતક જોડાયા હતા. બન્ને વચ્ચે 152 રનની ભાગીદારી હોવા પછી પાર્થિક મોઈને અલીની બૉલ પર બટલરને કેચ આપી દીધા. તેણે 71 રન બનાવ્યા. અત્યારે રાહુલ 80 અને ચેતેશ્વર પુજારા (0)પર રમી રહ્યા છે ટીમ ઈંડિયા અત્યારે પણ ઈંગ્લેંડથી 320 રન પાછળ છે. 
બીજા દિવસે મોઈન અલીના શતક , આદિલ રશીદ અને ડોસનના વચ્ચે 108 રનની ભાગીદારીથી ઈંગ્લેંડને 10 વિકેટ ગુમાવી 477 રન બનાવ્યા. તેના જવાબમાં ભારતીય ટીમની પારીની શરૂઆત કરતા પાર્થિવ પટેલ અને કે એલ રાહુલની જોડી ઉતરી. મુંબઈ ટેસ્ટમાં શાનદાર શતક પછી મુરલી વિજય ફીલ્ડિંગ કરતા ઘાયલ થઈ ગયા. આ કારણે તેમની જગ્યા પાર્થિવ પટેલ ભારતીય પારીની શરૂઆત કરવા ઉતર્યા હતા. 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સમાચાર- આજની 5 મોટા સમાચાર માત્ર એક ક્લિકમાં