Publish Date: Sun, 13 Feb 2022 (15:56 IST)
Updated Date: Sun, 13 Feb 2022 (15:57 IST)
એક સમયે ટેમ્પો ચલાવતાં પિતાને કોરોનામાં ગુમાવ્યા
ભાવનગરના આ ફાસ્ટ બોલરને લાગી લોટરી, 4.2 કરોડમાં ખરીદાયો, એક સમયે ટેમ્પો ચલાવતાં પિતાને કોરોનામાં ગુમાવ્યા.
ચેતન પિતા એક ટેમ્પો ચાલક
દિલ્હી કેપિટલ્સ દ્વારા રૂ. 4.2 કરોડમાં ખરીદી લેવામાં આવ્યો