Publish Date: Mon, 23 Oct 2023 (15:52 IST)Updated Date: Mon, 23 Oct 2023 (16:02 IST)
bishan singh
Bishan Singh - ભારતના પૂર્વ કપ્તાન બિશન સિંહ બેદીનુ સોમવારે નિધન થઈ ગયુ. તેઓ 77 વર્ષના હતા. મહાન સ્પિનરે 1967 અને 1979 ની વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ રમ્યા અને 266 વિકેટ લીધી. તેમને 10 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં સાત વિકેટ પણ લીધી.
#WATCH | Union Sports Minister Anurag Thakur says "Former captain of Indian Cricket team, Bishan Singh Bedi is no more. This is a huge loss for cricket..." pic.twitter.com/saBGd878G0