Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારત આવીને ખુશ ડિવિલિયર્સ આ કારણથી છે દુ:ખી

ભારત આવીને ખુશ ડિવિલિયર્સ આ કારણથી છે દુ:ખી
, મંગળવાર, 29 સપ્ટેમ્બર 2015 (12:49 IST)
દક્ષિણ આફ્રિકી વનડે ટીમના કપ્તાન એબી ડિવિલિયર્સની ફૈન ફોલોઈંગ જોરદાર છે. 72 દિવસના મૈરાથન પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકી ટીમ બે દિવસ પહેલા દિલ્હી પહોંચી ચુકી છે અને મંગળવાર પહેલા પ્રેકટિસ મેચ રમશે. 
 
દિલ્હીમાં બે દિવસથી દક્ષિણ આફ્રિકી ટીમ અહીની પરિસ્થિતિમાં ઢળવાની કોશિશ કરી રહી છે અને સાથે જ પ્રેકટિસમાં લાગી છે. દક્ષિણ આફ્રિકી વનડે કપ્તાન એબી ડિવિલિયર્સએ આ દરમિયાન ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો જેમા તેમણે કહ્યુ કે ભારત આવીને તેમને સારુ લાગી રહ્યુ છે. જો કે અહી ગરમી થોડી વધુ લાગી રહી છે. 
 
ટ્રેનિંગના પ્રથમ સેશન પહેલા ખુદ આ વીડિયો શૂટ કર્યો છે. આ ઉપરાંત તેમણે ઈંસ્ટ્રાગ્રામ પર પોતાની પત્નીનો સુંદર કોલાઝ પણ શેયર કર્યોછે. તે પોતાની પત્નીના બર્થડે પ્રસંગે ભારતમાં ક્રિકેટ રમી રહી હશે અને આ પહેલા તેમણે સુંદર મેસેજ સાથે પત્નીનો કોલાઝ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati