Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ક્રિકેટથી બેરોજગાર "ધોની જિમમાં બહાવી રહ્યા છે પરસેવા

ક્રિકેટથી બેરોજગાર
, શુક્રવાર, 24 જુલાઈ 2015 (15:49 IST)
નવી દિલ્હી- ભારતીય વનડે ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લીધા પછી પરિવાર અને મિત્રો સાથે રજાઓના ભરપૂર મજા લઈ રહ્યા છે. 
 
એ આજકાલ જુદા-જુદ અંદાજમાં નજર આવી રહ્યા છે.તો  ક્યારે એ એમના જન્મ દિવસ પર મોટરસાઈકિલની રીપેર કરતા નજર આવે છે તો ક્યારે એ પોતાની   ગાડીની સફાઈ કરતા. 
 
એમની તાજા તસ્વીરો સોશલ મીડિયા પર જે જાહેર થઈ છે એમાં એ જિમમાં વર્કઆઉટ કરતા નજર આવ્યા છે. એના પહેલા એકવાર એમની પત્ની સાક્ષીએ એક ફોટો 
 
પોસ્ટ કર્યા હતા એમાં એણે લખ્યું હતું કે એ પોતે પોતાની ગાડીની સફાઈ કરી રહ્યા છે..
ધોને ટેસ્ટ ક્રિકેટથે સંન્યાસ લઈ ચૂકયા છે અને માત્ર વનડે ટી 20 ક્રિકેટ રમીએ ચે. ભારતીય ક્રિકેટ ટીમને અત્યારે કોઈ વનડે શૃંખલા નહી રમવાની છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati