Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હરપ્રીતને સ્વર્ણ, વિજયને રજત

નિશાનેબાજીમાં સ્વર્ણિમ અભિયાન જારી

હરપ્રીતને સ્વર્ણ, વિજયને રજત
, રવિવાર, 10 ઑક્ટોબર 2010 (18:17 IST)
નવી દિલ્હી: હરપ્રીત સિંહએ ભારતને નિશાનેબાજીમાં સ્વર્ણિમ અભિયાનને જારી રાખતા કૉમનવેલ્થ ગેમ્સમાં 25 મીટર સેંટર ફાયર પિસ્ટલમાં સ્વર્ણ પદક જીતી લીધું, અને વિજય કુમારના હિસ્સે રજત પદક આવ્યો.

ભારતનો નિશાનેબાજીમાં આ કુલ 13મું સ્વર્ણ અને ઓવરઑલ 26મું સ્વર્ણ પદક છે. હરપ્રીતએ 580 અંકો સાથે સ્વર્ણ પર કબ્જો કર્યો અને વિજયએ ટાઈ શૂટઆઉટમાં જીત હાસિલ કરતા રજત આપણા નામે કર્યું.

Share this Story:

Follow Webdunia gujarati