Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માછલીના મોઢામાંથી સિક્કો લઈ લેજો...

માછલીના મોઢામાંથી સિક્કો લઈ લેજો...
W.D
જ્યારે તેઓ કફરનાહુમ આવ્યાં હતાં ત્યારે મંદિરનો કર ઉઘરાવનારાઓએ પેત્રુસની પાસે આવીને પુછ્યું કે શું તમારા ગુરૂ મંદિરનો કર નથી આપતાં? તો તેમણે જવાબ આપ્યો કે આપે છે. જ્યારે પેત્રુસ ઘરે પહોચ્યાં ત્યારે તેઓ કંઈ પણ કહે તે પહેલાં જ ઈસુએ પુછ્યું-સિમોન, તમારો શું વિચાર છે? દુનિયાના રાજા કયા લોકો પાસેથી કર લે છે પોતાના પુત્રો પાસેથી કોઈ પારકા લોકો પાસેથી? પેત્રુસે જવાબ આપ્યો પારકાઓ પાસેથી. આ બાબત પર ઈસુએ જણાવ્યું કે ત્યારે તો તેમને પુત્ર કરથી મુક્ત છે.

છતાં પણ આપણે તે લોકોને ખરાબ ઉદાહરણ ન આપીએ એટલા માટે તમે સમુદ્ર કિનારે જઈને વાંસળી વગાડજો. સમુદ્ર કિનારે જાળની અંદર જે પહેલી માછલી ફસાય તેને પકડી લેજો અને તેનું મોઢું ખોલજો તમને તેમાંથી એક સિક્કો મળશે તેને લઈને તમારા અને મારા તરફથી તેમને આપી દેજો.

Share this Story:

Follow Webdunia gujarati