Merry Christmas 2025 Wishes In Gujarati
Merry Christmas Wishes 2025: ક્રિસમસ ખુશીઓ પ્રેમ અને સૌની સાથે જોડવાનો તહેવાર છે. આ ખાસ અવસર પર જો તમે પણ તમારા દિલની વાત શબ્દોમાં પરોવીને મોકલશો તો તમે દૂર છો એવુ પણ નહી લાગે. કેક જેવી મીઠાશવાળા આ સ્પેશલ વિશ મેસેજ તમારી ભાવનાઓને સુંદરતાથી રજુ કરશે અને દૂર બેસેલા તમારા સંબંધી કે તમારા કોઈ ખાસ ના ચેહરા પર સ્માઈલ લાવશે. આ ક્રિસમસ પર (Merry Christmas 2025 Wishes In Gujarati) પર તમારા શબ્દોથી ખુશીઓ વહેચો અને તહેવારને યાદગાર બનાવો.
1 ઈસા મસીહે સાંતાના હાથે સંદેશ મોકલ્યો છે
પાંચ દિવસ પછી નવી આશાઓનુ વર્ષ મોકલ્યુ છે
નવ વર્ષની પોટલીમાં ખુશીઓની ભેટ મોકલી છે
મળીને ઉજવો ક્રિસમસ ખૂબ ખૂબ પ્રેમ મોકલ્યો છે
2 તમારા જીવનમાં હંમેશા બહાર આવે
મેરી ક્રિસમસ અને નવુ વર્ષ શાનદાર રહે
નાતાલની શુભેચ્છા
Merry Christmas 2025 Wishes In Gujarati
3 ખુશીઓથી ભરેલુ રહે જીવન તમારુ
સફળતાઓથી ચમકે દરેક તારો
ક્રિસમસ પર છે આ જ પ્રાર્થના અમારી
દરેક દિવસ રહે ખુશીઓથી ભરપૂર તમારો
4 જે માંગો તે મળી જાય
ક્યારેય કોઈ ચિંતા ન સતાવે
ઈસા મસીહની કૃપા કાયમ રહે
ક્રિસમસ પર આ જ શુભેચ્છા
5 દેવદૂત બનીને કોઈ આવશે
તમારી બધી આશા પૂરી કરીને જશે
ક્રિસમસના આ શુભ દિવસે
ભેટ અને ખુશીઓ આપીને જશે
ક્રિસમસની શુભેચ્છા
6 ક્રિસમસનો સરસ તહેવાર
તમારે માટે લાવે ખુશીઓ અપાર
સેંટા ક્લોઝ આવે તમારે દ્વાર
શુભેચ્છા અમારી કરો સ્વીકાર
Merry Christmas 2025
7 પ્રેમ અને સુકૂન નો આ દિવસ છે ખાસ
બધાને મુબારક રહે ક્રિસમસનો તહેવાર
મેરી ક્રિસમસ 2025
Merry Christmas 2025 Wishes In Gujarati
8. ન રહે કોઈ ઈચ્છા અધૂરી
ન રહે કોઈ સપનુ અધુરુ
ઈશુ આપે તમને એટલી
ખુશીઓ કે તમારા દિલનુ
દરેક સપનુ થાય પુરૂ
9. ચંદ્ર એ પોતાની ચાંદની વિખેરી છે
અને તારલાઓએ આકાશ સજાવ્યુ છે
લઈને ભેટ અમન અને પ્રેમની
જુઓ સ્વર્ગમાંથી કોઈ દેવદૂત આવ્યો છે
Merry Christmas 2025
10. આ ક્રિસમસ પર તમારુ જીવન રહે
ક્રિસમસ ટ્રી જેવુ લીલુછમ અને તમારુ
ભવિષ્ય તારલાઓની જેમ ચમકતુ રહે
આપ સૌને ક્રિસમસની હાર્દિક શુભેચ્છા
Merry Christmas 2025