Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકોના પેટમાં કૃમિ થાય તો..

બાળકોના પેટમાં કૃમિ થાય તો..
N.D
- બાળકોને કાકડી, કાચા ફળ, કાચા-પાકા જામફળ, બટાકા, માંસ, ખાંડ, ખટાશ ન આપો
- તેમને નારિયળનુ પાણી દિવસમાં ચાર વખત પીવડાવો
- તીખા અને કડવા પદાર્થો ખાવા માટે વારંવાર આપો.
- ફુઈના, આદુ, જીરુ અને સંચળની ચટણી ખોરાક સાથે ખવડાવો.
- ફળોમાં પાકા જામફળ, પપૈયુ, ચીકુ, આલુ, કેળા વગેરે બાળકોને ખવડાવો
- અખરોટ, બદામ, અને પાકુ નારિયળ પણ આ રોગમાં લાભકારી છે.
- લસણને પાણીમાં મિક્સ કરી તેનુ મિશ્રણ બનાવી પીવડાવો.
- લસણ અને ગોળને સપ્રમાણમાં મિક્સ કરી તેની ગોળી બનાવી લો. બાળકોને 3 ગ્રામ અને યુવાનોને 10 ગ્રામની ગોળી સવારે ખાલી પેટ 3 દિવસ ખવડાવવાથી પેટના કૃમિ નષ્ટ થઈને નીકળી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati