Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ

exam tips
, શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (18:57 IST)
બોર્ડની પરીક્ષા ખૂબ નજીક છે. લાસ્ટ મિનિટની હોબાળાની જગ્યા શરૂઆતથી જ અભ્યાસ કરવું તો સારું સ્કોર બનાવવું ખૂબ સરળ છે. પરીક્ષાના કેટલાક એવા જ ટિપ્સ આપી રહ્યા છે. 
 
12મા બોર્ડની પરીક્ષા પાસે જ છે. તો તૈયારીને વૉર લેવલ સુધી લાવવાનો સમય આવી ગયું છે. અહીં અમે જે ટીપ્સ આપી રહ્યા છે તેનાથી તમે 98% થી 99% સ્કોર ચોક્કસ કરી શકો છો. 
 
બોર્ડની તૈયારી લોંગ ટર્મ કે શાર્ટ ટર્મ 
તૈયારી માટે શાર્ટ ટર્મ જેવી કોઈ વસ્તુ નથી હોય. વધારે અંક માટે મુખ્ય ત્રણ વાત છે. 
 
દરેક દિવસે અભ્યાસ -  આ શકય નહી કે વર્ષભર કોઈએ કોઈ અભ્યાસ નહી કરી અને 2 મહીના વાંચી 98 માર્કસ મેળવી શકે. પણ 98% મેળવા માતે વર્ષ ભર દરેક દિવસ અભ્યસ કરવું પડશે. સોમવારના અભ્યાસને મંગળવાર માટે નહી મૂકવી કારણકે મંગળવારના અભ્યાસનો ભાર પણ વધી જશે. તેથી સતત અભ્યાસ જ સૌથી સારું અને સરળ રસ્તો છે. 
 
સેલ્ફ સ્ટડી - શાળા અને ટ્યૂશનમાં કઈક પણ ભણાવી નાખે, કેટલું પણ ભણાવે અને કેવું પણ ભણાવે, જો અમે પોતેથી નહી વાંચીશ તો કઈ નહી થશે. સારા માર્કસ માટે સેલ્ફ સ્ટડી સૌથી સારું છે. 
 
સ્માર્ટ વર્ક- જરૂરી નહી કે બીજાને જોવાવા માટે 18 થી 20 કલાક અભ્યાસ કરવું. મહીનામાં એક કે બે દિવસ જ તમે 18 કલાક વાંચી શકો છો. દરરોજ આ શકય નથી. તેથી જેટલું પણ વાંચો યોગ્ય રીતે અને કૂલ માઈંડથી વાંચવું આ જરૂરી છે. હમેશા લખીને અને સમજીને વાંચવું. 
 
કેટલા કલાકનું અભ્યાસ 
આ મુદ્દા પર ટૉપર્સની સલાહ આ રીતે છે 
 
કામર્સના સ્કોરર 99%
- હું દર વર્ષ દરેક દિવસ 8-10 કલાક અભ્યાસ નહી કર્યું. શાળાના સિવાય દરરોજ 2 કલાક વાંચતો હતું, પણ તે 2 કલાક દુનિયાને ભૂલી માત્ર અને માત્ર અભ્યાસ હતું.બોર્ડ પરીક્ષાના 45 દિવસ પહેલાની રણનીતિ 
રીવીજનની પ્લાનિંગમાં 30 દિવસ સુધી 6 કલાકનો અભ્યાસ નક્કી કરી લો. બાકીના 15 દિવસ જે સારી રીતે નહી આવે તેને જ કરવું. હું સારી સ્થિતિમાં હતું કારણકે હું આખું વર્ષ એક પણ દિવસનો અભ્યાસ બીજા દિવસ પર નથી નાખ્યું. જે દિવસે જેટલું અભ્યાસ નક્કી કર્યું તેને તારીખ બદલતા પહેલા પૂરું કર્યું. હું ટ્યૂશન નહી લીધું. આખું વાચન શાળાની મદદથી અને પોતે કર્યું. 
 
વિક્રમાદિત્ય- હું બોર્ડ પરીક્ષાનો ક્યારે સ્ટ્રેસ નથી લીધું. આમ તો જ્યારે બોર્ડ શરૂ થવામાં થોડા જ દિવસ બાકી હતા તો ટેશન થયું. પણ જયારે તમે સતત અભ્યાસ કરતા છો તો પરેશાની નહી હોય. મે ક્લાસ નોટ્સ પર વિશ્વાસ કર્યું. મારા કંટેટ પર વધારે ધ્યાન આપ્યું. મે શરૂ થી દરરોજ 2 થી 3 કલાક અભ્યાસ કરી. હા રિવિજન પર ખૂબ ટાઈમ મે લગાવ્યું. 
 
ચોપડી 
બધા સબ્જેકટ્સ માટે કલાસ નોટસ - એનસીઆરટીના બન્ને પાર્ટ અને એગ્જેમપલર - 10 વર્ષના પેપર સોલ્યુશન 
 
સાઈંસ સ્કોરર 
સિદ્ધાંત- મને સાઈંસમાં હમેશા રૂચિ રહે છે. બાકી સબ્જેક્ટ પર મારું ધ્યાન જ નહી જાય. 12મા જ નહી મે તો 11માં પણ દરેક દિવસ 7 કલાકના અભ્યાસ કરી હતી. સાઈંસમાં કરિયર બનાવવા માટે મેહનત તો કરવી જ પડશે. જયારે બોર્ડ પેપર્સમાં બે મહીનાનો સમય બચ્યું હતું તો વાંચવાના સમય 2 થી 3 કલાક વધી ગયા હતા. 
 
સાઈંસ વાળાઓને વધારે વાંચવું પડે છે. શરૂથી 7-8 કલાક અને પરીક્ષા પાસે આવે તો વાંચવાના સમય 12 થી 14 કલાક સુધી. 
 
સારી ઈંલિશથી જ મળશે સારા માર્ક્સ 
તમારા સબ્જેક્ટસ કઈ પણ હોય સારે ઈંગ્લિશના વગર સારા માર્ક્સ નહી આવી શકે. સારું સ્કોર મેળવવા માટે સારી ઈગ્લિશ જરૂરી છે જેથી તમે જે જાણો છો તેને સારી રીતે સમજીને પેપર લખી શકો. આમ પણ ઈગ્લિશ એક જ એવુ વિષય છે જેન બધા સ્ટૂડેંટસ વાંચે છે. તેમાં વધારે માર્ક્સ મેળવવું હમેશાથી જ પડકાર રહી છે. આમ પણ કેટલીક વાતોંનો ધ્યાન રાખીએ તો મુશ્કેલી સરળ થઈ જાય છે. 
 
ઈંગ્લિશની તૈયારી માટે ટેક્સ્ટ બુકના સિવાય ટેસ્ટ પેપર્સ ખૂબ મુખ્ય હોય છે. તેથી ટેસ્ટ પેપર્સ જરૂર ઉકેલવું. 
 
પરીક્ષા હૉલમાં ઈગ્લિશનો ખાસ ધ્યાન રાખવું 
1. કોઈ પણ જવાબમાં એક લાઈનનો ઈંત્રો આપવું તે સિવાય વધારે નંબરના સવાલના જવાબમાં ત્રણ વસ્તુ જરૂર હોવી જોઈએ. કાઉજ(કારણ),ઈફેક્ટ્સ (પ્રભાવ),સજેશન(ઉપાય)- એટલે કે ત્રણ પેરા જરૂરી છે તે સિવાય જે લખવું. 
 
2. જવાબ માટે સામાન્ય શબ્દોનો જ ઉપયોગ કરવું. જો પેરાગ્રાફ રાઈટિંગ કરી રહ્યા છો તો પણ્ 
 
3. જે પણ લખવું તે તમારા ટેક્સ્ટ બુકથી ચયન કરેલા શબ્દો અને તથ્યથી સંબંધિત જરૂર હોય. 
 
4. હેડિંગ જરૂર આપવી કે કોઈ મુજ્ય વાત હોય તો અંડરલાઈન જરૂર કરવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટૂથબ્રશ ખરીદવા જઈ રહ્યા છો તો આ 5 વાતોંનો જરૂર ધ્યાન રાખો.