* જો તમને Exam માં સારા માર્ક્સ લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે અને એને
Strictly follow કરવું પડશે.
* અને તમને આ Routine Exam ના સમયે નહી બનાવું જોઈએ , પરંતુ પહેલાથી જ બનાવી લેવું જોઈએ અને
એને ફૉલો કરવું જોઈએ.
* અને જો તમે Class પહેલા કે બીજા સ્થાને આવો છો તો તમારા Percentage વધારવા માટે ગહરો અભ્યાસ
ની જરૂરત થશે.
* તમને સારા writers ની ચોપડી વાંચવી જોઈએ. જેમાં વિશ્વસનીય તથ્ય આપ્યા હોય .
* તમને જે પણ વાંચ્યું છે એને વાર-વાર લખતા રહો.
* દરેક દિવસ વાંચવા સિવાય મનોરંજનના માટે પણ પર્યાપ્ત સમય આપો.
* યાદ રાખો જેટલા પણ સમયે વાંચો એકાગ્રતાથી વાંચો. કારણકે એકાગ્રતા વગર સફળતા નહી મેળવી શકાય.
* પરીક્ષાના નામથી ન ડરવું.
* પૂરતી ઉંઘ લો. પર્યાપ્ત ઉંઘ વગર તમે કોઈ પણ કામ સારી રીતે નહી કરી શકતા. ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ જરૂરી છે.
* Exam hall માં હમેશા સમયથી પહેલા પહુંચવું જેથી તમે સમયથી પરીક્ષા લખવા શરૂ કરી શકો.
* પરીક્ષા પહેલા એવી Gossip na karo જેનાથી તનાવ થઈ જાય.