Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોંઘુ રમકડું નહી, આત્મવિશ્વાસ આપે છે ઓછી ઉમર વાળા માતા-પિતા

મોંઘુ રમકડું નહી, આત્મવિશ્વાસ આપે છે ઓછી ઉમર વાળા માતા-પિતા
, બુધવાર, 15 માર્ચ 2017 (15:57 IST)
ઓછી આવક કે મધ્યમ આવકવાળા માતા-પિતા ભલે તેમના બાળકોને મોંઘા રમકડા ન આપે.. પણ એ તેમના બાળકોને વધારે આત્મવિશ્વાસ સાથે જીવતા ચોક્કસ શીખવાડી શકે છે. આ વાત અમેરિકાના ટેક્સાસ યૂનિર્વસિટી દ્બારા કરી છે.
રિપોર્ટ મુજબ ઉચ્ચ આવક વર્ગવાળા માતા-પિતા કરતા ઓછી કે મધ્યમ આવક વાળા માતા-પિતા તેમના બાળકોને વધારે સમય આપે છે. આ વર્ગમાં કામ કરતી મહિલાઓ પણ તેમના બાળકોને વધારે સમય આપવા માટે પ્રયાસરત રહે છે. 
 
રિપોર્ટ મુજબ ઓછી આવક વાળા પરિવારોમાં બાળકોના અભ્યાસને લઈને વધારે જાગૃતતા જોવા મળે છે. કારણકે એ તેમના બાળકોને જાતે જ ભણાવવું પસંદ કરે છે, તેથી તેમના બાળકની નબળાઈ અને કમીઓને સારી રીતે સમજી શકે છે. 
 
તેથી સમયે રહેતા માતા-પિતા તેમના બાળકોની કમીઓને દૂર કરવાની કોશિશ કરે છે. તેનાથી બાળકનું આત્મબળ અને આત્મવિશ્વાસ વધે છે. 
 
આ પહેલા કરેલ એક અભ્યાસમાં શોધકર્તાઓનો દાવો છે કે  જે બાળકોના પિતા હોમવર્ક કરાવવામાં મદદ કરે છે તેમના શાળામાં પ્રદર્શન સારું  હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાફેલા ઈંડાના પાણીનો આવો ઉપયોગ જાણીને તમે ચોકી જશો