Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 વાત જે બાળકોને બનાવી શકે છે ક્રિએટિવ એંડ હેલ્દી

3 વાત જે બાળકોને  બનાવી શકે છે ક્રિએટિવ એંડ હેલ્દી
, મંગળવાર, 10 ફેબ્રુઆરી 2015 (14:33 IST)
1. બાળકોની પસંદ-નાપસંદને જાણો  ઓળખો 
2. ભણતર સાથે-સાથે રમત ,સંગીત અને બીજા ક્ષેત્રોમાં પણ વધારો આપે 
3. બાળકોના ખાવાનો ખાસ ધ્યાન રાખો - તેણે હેલ્દી ભોજન ખવડાવો 
 
 
અમે હમેશા કહે છે કે બાળપનના દિવસ ખૂબ સારા હતા. ના કોઈ ચિંતા હરી ના ફ્રિક , અભયાસ કરો  રમવું . ત્યાં જ આજકાલના બાળકો પર નજર નાખી જાય તો એમનો બાળપણ અત્યાથી અશાંત જોવાય છે. બાળકોના સંપૂર્ણ વિકાસ માટે ઘણી વાતોનો ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણના અધિકાંશ જીવન યુદ્ધ વગેરેમાં ગુજાર્યું , તો પણ તેના ચેહરા પર હમેશા એક સ્થાયી શાંત ભાવ હતું. શ્રીકૃષ્ણના બાળપણને જોઈએ તો એમાં પણ તેણે ઘણા રાક્ષજ્સોનો વધ કર્યું અને પણ ઘણી પરેશાનીઓનો સામનો કર્યું , પણ અહીં પણ શ્રીકૃષ્ણના ચેહરા પર સદા  મુસ્ક્કાન જ નજર આવી. શ્રીકૃષ્ણના જીવનમાં ત્રણ વસ્તુઓ એવી હતી જે આજે અમારા બાળકોના જીવનમાં પણ હોવી જોઈએ. 
 
પહેલો પ્રકૃતિથી નિકટતા. શ્રીકૃષ્ણ એમના બાળપણમાં પર્કૃતિના ઘણા નજીક હતા. જેથી પ્રકૃતિનો  શાંત ભાવ તેના વ્યકતિતવમાં ઉતરી ગયું. અમે પણ અમારા બાળકોને ખુલ્લો વાતાવરણ આપવું જોઈએ. બાળકોને ગાર્ડનિંગ  માટે પ્રેરિત કરો. જેથી તેની આસ-પાસના વાતાવરણને મહસૂસ કરે અને સમઝીએ.
 
બીજી વાત છે સંગીત સાથે જોડાવ શ્રીકૃષ્ણ એમના બાળપણથી જ સંગીતની તરફ ખાસ રૂઝાન હતું. આજે પણ શ્રીકૃષ્ણે મુખ્ય રૂપથી માખણનો જ ભોગ લાગે છે.  
માખણ એટલે પૌષ્ટિક આહાર. મન તમરો ત્યારે જ સ્વસ્થ રહેશે જ્યારે તમારો આહાર સારો છે. વર્તમાનમાં બાળક્કો ફાસ્ટ અને જંક ફૂડ વધારે ખાય છે. આથી તેમને શક્તિ નથી મળતી પણ જાણાપણ વધે છે જેથી રોગોથી ઘેરાઈ જાય છે . જો તમે આ 3 વાતનો ધ્યાન રાખશો તો બાળકોના જીવનમાં ના માત્ર શાંતિ રહેશે પણ આગળ જઈને એ દેશના જવાબદાર નાગરિક પણ બનશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati