Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ બાળક માતાનું દૂધ છોડતો નથી તો અજમાવો આ ઉપાય

શુ બાળક માતાનું દૂધ છોડતો નથી  તો અજમાવો આ ઉપાય
, શનિવાર, 19 ડિસેમ્બર 2015 (15:34 IST)
જો તમારા બાળક એક વર્ષથી ઉપર થઈ ગયું છે અને તમે એને સ્તનપાન છુડાવી ચાહો છો તો તમને માત્ર એક જ ઉપાય અજમાવી પડશે જેથી બાળકને તમારા  દૂધ જેવા જ સ્વાદ આવશે. 
 
નારિયલના દૂધ , માતાના દૂધ પછી સર્વાધિક ફાયદાકારી પેયના રૂપમાં એમનું મહ્ત્વ સિદ્ધ કરી ચૂક્યા છે અને નારિયલ વિકાસ બોર્ડ (સીડીબી) ના નારિયળના દૂધને સ્વાસ્થયવર્ધક પેયના રૂપમાં પ્રચાર કરવની તૈયારી કરી લી છે. 
 
webdunia
નારિયળના દૂધને ભોજન રાંધવામાં પણ ઉપયોગ કરી શકાય છે. 
 
સીડીબીના અધ્યક્ષ ટી.કે જોસે જણાવ્યા કે એક પ્રસિદ્ધ અમેરિકી પોષણ વિશેષજ્ઞ જોશ એક્સ એ એમની શોધમાં મેળ્વ્યું કે પશુઓના દૂધમાં લેક્ટોજ હોય છે . જે એક પ્રકારના શર્કરા છે જેને પચાવું મુશ્કેલ હોય છે. જ્યારે નારિયળના દૂધમાં લેક્ટોજ નહી હોય છે. 
 
જોસે કહ્યું 'જોશ એક્સ મુજબ મલેશિયા , થાઈલેંડ શ્રીલંકા અને વિયતનામ જેવા દેશોમાં શિશુને માતાના દૂધ ન મળતાની સ્થિતિમાં ગાયના દૂધની જગ્ય નારિયળના દૂધના ઉપયોગ વધારે થાય છે. 
 
સીડીબી હવે નારિયળને પ્રાકૃતિક સ્વાસ્થય પેયના  રૂપમાં પેશ કરવાવાળા છે . પાકા નારિયળના ગુદાથી નારિયળના દૂધ બનાવે છે. 
 
જોસે કહ્યું  "ઘણા દેશોમાં નારિયળના દૂધ કહે છે જ્યારે ઘણા દેશોમાં એને નારિયળના રસ પણ કહેવાય છે. અમને નારિયળના દૂધ બનાવવાની પ્રોગ્યોગિકી વિકસિત કરી લી છે. જે બીજા જગ્યા પર સ્થાનાંતરિત કરવા માટે તૈયાર છે . એણે કહ્યું રાજ્યમાં નારિયળના ઉતપાદન કરતી કંપનીઓ ત્રણ મહીનાની અંદર આ અદભુત સ્વાસ્થ્યવર્ધક પેયના મોટા પાયા પર ઉત્પાદન શરૂ કરશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati