Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શારિરિક ફિટનેસથી વધે છે ગણિતનું જ્ઞાન

શારિરિક ફિટનેસથી વધે છે ગણિતનું જ્ઞાન
, બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (13:15 IST)

ગણિતથી દૂર ભાગતા બાળકોના  માતા -પિતા માટે એક સારી ખબર છે. શોધકર્તાઓના કહેવું છે કે શારિરિક ફિટનેસ બાળકોને ગણિતના જ્ઞાન વધારવામાં સહાયક હોય છે. 

વ્યાયામ કરતા બાળકો ગણિતમાં સારા પ્રદર્શન કરે છે. શોધમાં મળ્યું કે 9-10 વર્ષના બાળક જે શારિક રીતે સ્વસ્થ હોય છે . એમની ઉમરંના બીજા બાળકો કરતા ગણિતમાં એમના પ્રદર્શન સારા હોય છે. એવા બાળકોમાં ગ્રે મેટર પતળા થઈ જાય છે. એક યુનિર્સિટીએ જણાવ્યા કે ગ્રે મેટરના પાતળા થવાના સીધો સંબંધ તર્કશક્તિ અને વિચારવાની ક્ષમતાથી થાય છે. એણે કહ્યું કે પહેલી વાર અમે જાણવામાં સફળ થયા કે આ પ્રક્રિયાથી આ અસર થાય છે. 

 

તો આજથી જ તમે લોકો પણ આપણા બાળકને ગણિતમાં હોશિયાર બનાવા ઈચ્છો છો તો આજે થી એને કસરત સારું ખાવા-પીવા પણ ધ્યાન આપો. 

 

Share this Story:

Follow Webdunia gujarati