Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકો કેમ રડે છે?

બાળકો કેમ રડે છે?
N.D
બાળકોના રડવાના કારણો :

* બાળકને જ્યારે શારીરિક તકલીફ પડે ત્યારે તે રડે છે.
* ઉંઘ પુરી ન થાય તો પણ બાળક રડે છે.
* ભુખ લાગે તો પણ બાળક રડે છે.
* કોઈ જંતુના ડંખને લીધે પણ તે રડે છે.
* બાળકને જો પેટમાં દુ:ખાવો થતો હોય તો પણ રડે છે.

બાળકો રોતા હોય તો આ ઉપાય કરી જુઓ :

* બાળક જો ભુખ્યુ હોય તો તેને દૂધ પીવડાવો.
* તેને ઉંઘ આવી રહી હોય તો તેને ખભા પર લઈને સુવડાવી દો.
* બાળકના શરીર પર જોઈ લો કે તેને કોઈ જંતુએ ડંખ તો નથી માર્યો ને.
* બની શકે કે રમતાં રમતાં બાળકના ગળામાં કંઈક અટકી ગયું હોય તેથી તે બાબત પર ધ્યાન આપો કે તેણે શું ખાધુ છે.
* બાળક જો સતત વધારે પડતું રડી રહ્યું હોય તો ચિકિત્સકની પાસે લઈ જાવ.

Share this Story:

Follow Webdunia gujarati