Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધ્યાન રાખો...

ધ્યાન રાખો...
PTI
નાના બાળકોને નિયમિત રીતે દાડમનો રસ પીવડાવવાથી તેના પેટમાં કરમ મટે છે અને તેની બુદ્ધિનો વિકાસ પણ થાય છે.

નાનાં બાળકોને કબજિયાત હોય તો બાળકને રોજ રાત્રે 10 ગ્રામ કાળી દ્રાક્ષ અને એક અંજીર દૂધમાં લસોટીને ખવડાવવું અને ઉપર એક કપ ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ પીવડાવવું.

પહેલો જન્‍મ દિવસ મનાવ્‍યા બાદ અથવા પહેલો દાંત નીકળવાના 6 મહિનાની અંદર બાળકને ડેંટિસ્‍ટ પાસે લઈ જવું.
પાલકોએ આ વાતનું ધ્‍યાન રાખી કે બાળક તમારું છે અને તમે બાળકના છો. પોતાને એકલા ન સમજતા બાળકોની સાનિધ્‍યમાં વધારે રહેવું

પરિવારમાં થનારા પરિવર્તનો માટે તેમને માનસિક રૂપે તૈયાર કરવા, જેવા કે ઘર બદલવું, ઘરમાં નવા બાળકનું આગમન, નવી શાળા અથવા લાંબો પ્રવાસ. પહેલાથી તૈયાર કરવા પર તે પરિવર્તનો પ્રત્‍યે સકારાત્‍મક રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati