ચૈત્ર નવરાત્રિ 2019 - આ પાંચ ઉપાયોથી પ્રસન્ન થશે દેવી માતા, ભરી દેશે સુખ-સંપત્તિના ભંડાર 86 views

સોમવાર, 8 એપ્રિલ 2019 (11:27 IST)
શક્તિની ઉપાસનાનુ મહાપર્વ એટલે ચૈત્ર નવરાત્રિ. નવરાત્રિની સાધનાથી પ્રસન્ન થઈને માતા પોતાના ભક્તો પર આખુ વર્ષ કૃપા વરસાવે છે. આજે અમે આપને બતાવી રહ્યા છીએ દેવી જગદંબાને પ્રસન્ન કરવાના પાંચ મહાઉપાય. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ Navratri Day 3- માઁ દુર્ગાની ત્રીજી શક્તિ 'ચંદ્રઘંટા' Maa chandraghanta