- રેલવે અને ગર્વમેંટની વચ્ચે સહયોગ વધારવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. એંજિનિયરિંગ સ્ટુડેંટ માટે ઈંટર્નશિપની નવી વ્યવસ્થા કરવામાં આવશે.
- અમે 7 મિશન શરૂ કરી રહ્યા છે. આગામી પાંચ વર્ષ માટે મિશન રફ્તાર શરૂ થશે. એલઆઈસી 1.5 લાખ કરોડ ઈન્વેસ્ટ કરશે.
- મિશન રફ્તાર હેઠળ માલગાડીઓની ગતિ સરેરાશ વધારવામાં આવશે.
- રેલવે અને ગર્વમેંટની વચ્ચે સહયોગ વધારવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. એંજિનિયરિંગ સ્ટુડેંટ માટે ઈંટર્નશિપની નવી વ્યવસ્થા કરવામાં આવશે.
- અમે 7 મિશન શરૂ કરી રહ્યા છે. આગામી પાંચ વર્ષ માટે મિશન રફ્તાર શરૂ થશે. એલઆઈસી 1.5 લાખ કરોડ ઈન્વેસ્ટ કરશે.
- મિશન રફ્તાર હેઠળ માલગાડીઓની ગતિ સરેરાશ વધારવામાં આવશે.
- ચેન્નઈમાં ઈંડિયાનો પ્રથમ ઓટો હબ
- પીપીપી મોડલમાં લૉજિસ્ટિક્સ પાર્ક બનાવવામાં આવશે. ટર્મિનલ ક્ષમતા માટે રેલ સાઈડ લૉજિસ્ટિક પાર્ક અને વેયર હાઉસ બનાવવામાં આવશે.
- ચાર મહિનામાં આને લઈને ડિટેલ પોલીસી સામે આવશે. કંટેનર ટ્રૈફિકને વધારવામાં આવશે. માલ વ્યવ્હારમાં રાજસ્વમાં આધારના વિસ્તારની જરૂર છે.
- કલકત્તામાં મેટ્રો કામ ચાલુ છે. બધી ઈસ્ટ-વેસ્ટનુ પ્રથમ ચરણ પુર્ણ કરવામાં આવી ચુક્યુ છે. દિલ્હીમાં પોલ્યૂશનનું દબાણ છે.
- પેસેજર્સને ટચમાં રહેનારા ઈમ્પ્લોઈઝની બદલાશે ડ્રેસ. મુંબઈમાં બે સબઅર્બન સ્ટેશન વધારવામાં આવી રહી છે. ચર્ચગેટ-વિવાર અને સીટીથી પનવલે વચ્ચે કૉરિડોર.
- 139 દ્વારા પણ ટિકિટ કેંસલ કરી શકાશે
- દરેક તત્કાલ કાઉંટર પર સીસીટીવી લાગેલા હશે. એસએમએસ દ્વારા ક્લીન કરાવી શકાશે કોચ
- સ્ટેશનોના સુંદરીકરણ પર ફોકસ. તીર્થ સ્થળ અમૃતસર, નાસિક વિશાખાપટ્ટનસ, પુરી, વારાણસી, વાસ્કો. કુલીઓની સોફ્ટ સ્કિલના હેઠળ લાવવામાં આવશે.
- હજાર સ્ટેશનો પર રેલ ડિસ્પ્લે નેટવર્ક હશે. મનોરંજન માટે ગાડીઓમાં એફએમ રેડિયો સ્ટેશન
- કસ્ટમરની જરૂર મુજબ કામ થશે. કસ્ટમર સાથે જોડાયેલ બધી સર્વિસને રિફોર્મ કરવામાં આવશે. જીપીએસ બેસ્ડ સિસ્ટમ લાગશે.
- સ્માર્ટ સવારી ડબ્બાને બનાવવાની યોજના. ન્યૂ સ્માર્ટ કોચ કસ્ટમરની જરૂર મુજબ હશે.
- જરૂરી દવાઓ અને મિલ્ક પણ મળી શકશે. એસસી અને એસટી માટે નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહિલાઓ માટે પણ ખાસ અરેંજમેટ કરવામાં આવી રહી છે.
- પેસેજર્સની ડિમાંડ પર તરત સાફ થશે કોચ. સ્વચ્છ રેલ તરફથી કામ કરી રહ્યુ છે રેલવે. ટ્રેનોમાં સફાઈ માટે ક્લીન માઈ કોચ ફેસિલિટી શરૂ કરવામાં આવશે.
- આ વર્ષે 20 ટકા ઓછા એક્સીડેંટ થયા. પણ અમે આ પરિસ્થિતિને વધુ સુધારવાની કોશિશ કરી રહ્યા છીએ. આ માટે જાપાન અને સાઉથ કોરિયા તરફથી મદદ લેવામાં આવી રહી છે.
- 44 પ્રોજેક્ટ પર કામ થશે. 5300 કિલોમીટર નવી લાઈન તૈયાર કરવામાં આવશે.
- હમસફર એસી કોચ હશે. તેજસ અને ઉદયમાં પણ સ્પેશલ ફેસિલિટી થશે. ડબલ ડેકર નાઈટ ટ્રેન ચલાવવામાં આવશે.
- રાજ્યો સાથે એમઓયૂ સાઈન કરવામાં આવ્યા છે. રેલવે તેમની સાથે જ્વોઈંટ વેંચર લગાવશે.
- વડોદરામાં રેલવે વિશ્વવિદ્યાલય બનાવીશુ.
- આ વર્ષે અંત્યોદય એક્સપ્રેસ ચલાવવામાં આવશે. નવા જનરલ કોચ લગાવવામાં આવશે.
- સ્ટેશનોની પ્રાઈવેટ ભાગીદારીથી ડેવલોપ કરવામાં આવશે
- મુસાફરોની ફરિયાદ માટે નવી ફોન લાઈન (182) શરૂ થશે 311 સ્ટેશનો પર સીસીટીવી સિક્યોરિટી
- 17 હજાર બાયો ટોયલેટ આ વર્ષના અંતમાં લાગશે. પહેલો બાયો વૈક્યૂમ ટૉયલેટ ડિબૂગઢ રાજધાનીમાં લાગશે.
- પેસેંજર ટ્રેનની ગતિ વધારવામાં આવશે. મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. અમે 65 હજાર બર્થ નવી તૈયાર કરી છે. તેનો નૉન એસી કમ્પાર્ટમેંટમાં યૂઝ કરવામાં આવશે.
- નવી લોકોમોટિવ ફેકટરી લગાવવા માટે 40 હજાર કરોડ રૂપિયાનુ બજેટ છે. ટ્રેનોના ટાઈમ પર ન ચાલવાની ફરિયાદ અનેક વર્ષોથી છે.
- આ માટે અનેક વાતો જવાબદાર છે. અનેકવાર આંદોલનો અને હડતાલોની અસર પણ ટ્રેનોના ટાઈમ પર ન ચાલવા માટે જવાબદાર થાય છે.
- અમે વન ટાઈમ રજિસ્ટ્રેશન ટિકિટની એરેંજમેંટ કરી રહ્યા છે. 400 વધુ સ્ટેશનો પર વાઈફાઈની સર્વિસ વધારવામાં આવી રહી છે.
- હબીબગંજ ઉપરાંત ચાર સ્ટેશનોનુ રી-ડેવલોપ કરવામાં આવશે
- સોશિયલ મીડિયાનો ઉપયોગ રોજના કામમાં ટ્રાંસપેરેંસી લાવવા માટે કરવામાં આવશે. ઈ ટેડરિંગ પ્રોસેસ અને પેપરલેસ વર્કનુ કામ ઝડપથી કરવામાં આવશે. અમે જોનલ રેલવેથી અનેક કોન્ટ્રેક્ટ કર્યા છે. જેથી ટારગેટ્સને પૂરા કરી શકાય.
- દરેક જોન સાથે કામને લઈને બે રિપોર્ટ માંગવામાં આવી છે. ઈંટરનલ ઓડિટના પ્રોસેસને સખતીથી લાગૂ કરવામાં આવશે.
- પિછડા વિસ્તારોને રેલ્વે સાથે જોડવાની કોશિશ થશે. 44 નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ માટે પ્રાઈવેટ અને પબ્લિક સેક્ટરની મદદ લેવામાં આવશે.
- રેલવેના બધા પદોની ઓનલાઈન ભરતી. જાલંધર-ઉઘમપુર માર્ગનુ કામ જોરો પર
- 2020 સુધી મોટી લાઈનોનુ લક્ષ્ય પુર્ણ કરવાની કોશિશ
- અમે ઈંસ્ટીટ્યૂશનલ ફાઈનેંસ દ્વારા પોતાની સ્કીમ્સનેફંડ પુરો પાડવાની દિશામાં કામ કરી રહ્યા છે. અમે આવતા વર્ષ 2 હજાર કિલોમીટર નવી લાઈન બનાવવા પર કામ કરી રહ્યા છે.
- 2020 સુધી જનતા જ્યારે ઈચ્છશે ત્યારે ટિકિટ લઈ શકશે. નારગોલ પોર્ટને કનેક્ટ કરવામાં આવશે
- નોર્થ ઈસ્ટ પર અમારુ ફોકસ છે. અગરતલાને બોર્ડ ગેજ સાથે જોડવામાં આવશે.
- મેક ઈન ઈંડિયા બે લોકલ ફેક્ટરી ખોલવામાં આવશે. તેનાથી લોકોને રોજગાર મળશે. ગયા વર્ષે 8720 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી. 2020 સુધી કોઈપણ લાઈન ગાર્ડ વગરની નહી રહે.
- 2020 સુધી લોકોને જ્યારે જોઈશે ત્યારે ટિકિટ મળી જશે
- અમે એવા સમયને સુધારવાની કોશિશ કરી રહ્યા છે જે સમયમાં દુનિયા મંદીમાંથી પસાર થઈ રહે છે. અમે જાણીએ છીએ કે રેલવેના કામમાં સુધારની ખૂબ વધુ જરૂર છે. તેના પર સૌથી વધુ ફોકસ કરી રહ્યા ક હ્હે.
- જો રેલવેમાં ખર્ચ કરી શકાય તો આવક અને સુવિદ્યાઓ વધારી શકાય છે. અમે ઈંફ્રાસ્ટ્ક્રચર સેક્ટરમાં પણ રેલવેનો રોલ વધારવા માંગી છીએ બજેટમાં રોકાણ ઓછુ કરીને ઉપાયો પર ફોકસ કરવા જઈ રહ્યા છે.
- અમે ઈચ્છીએ છીએ કે રેલવે 10 ટકા વધુ નફો કમાવે. રેલવેમાં દરેક પૈસાનો હિસાબ મુકવાનો અમારો ફોકસ છે. અમારુ લક્ષ્ય 8720 કરોડ બચતનુ છે.૱
- 1.85 કરોડના ટ્રેફિક રેવેન્યુ ટારગેટ
- અમે નવી રીતે રેવેન્યુ જનરેટ કરવાની કોશિશ કરીશુ આ માટે રસ્ત શોધ્યા છે અને વધુ શોધીશુ
- અમે ફક્ત ભાડુ વધારીને કમાણી કરવા માંગતા નથી
- કામ કરવાની રીતમાં ફેરફાર જરૂરી છે.
- હળીમળીને કંઈક નવુ કરવાની જરૂર છે
-રેલ બજેટમાં થઈ શકે છે એલાન
- નવા ભાડાના બદલે સરચાર્જમાં વધારો
- મુસાફરો માટે સુવિદ્યાઓ વધારવામાં આવી શકે છે
- કસ્ટ્મર સર્વિસ પર વધુ ધ્યાન આપી શકાય છે.
- રેલ યાત્રાને હાઈટેક બનાવવા પર ધ્યાન આપી શકાય છે.
- ટ્રેનોમાં વાઈફાઈ જેવી સુવિદ્યાઓનો સમાવેશ થઈ શકે છે.
- મુખ્ય ટ્રેનોમાં એક એકસ્ટ્રા જનરલ કોચ લગાવવાનો નિર્ણય થઈ શકે છે.
- રાહત ટિકિટ કે ફેસિલિટીઝમાં કપાત થઈ શકે છે.
- વર્તમાન નાણાકીય વર્ષમાં માનવરહિત ક્રોસિંગને ખતમ કરી શકાય છે.
- કેંસિલેશન અને ફેસિલિટીઝ માટે એકસ્ટ્રા પેમેંટ