Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વર્ષ 2016-17 માટેનું 6080 કરોડનું બજેટ

વર્ષ 2016-17 માટેનું 6080 કરોડનું બજેટ
અમદાવાદઃ , બુધવાર, 3 ફેબ્રુઆરી 2016 (16:56 IST)
અમદાવાદ કોર્પોરેશનનું વર્ષ 2016-17 માટેનું 6080 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલા 5655 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસક  ભાજપ પક્ષે 425 કરોડનો વધારો સુચવ્યો છે. આ સૂચવેલા વધારોમાં શાસક પક્ષે 193 કરોડનો રેવન્યું ખર્ચ અને 232 કરોડના કૅપિટલ ખર્ચમાં વધારો કરવામાં આવ્યો હતો. સ્ટેડડીંગ કમિટિએ રજૂ કરેલા બજેટમાં મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ, વાહનવેરા તથા વોટર ટેક્ષના દરોમાં કોઇપમ પ્રકારનો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી.

અમદાવાદની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક જંક્શન ઉભા કરવામાં આવશે અને સારંગપુર તથા સાબરમતી ઓવર બ્રીજને ટર્ન આપીન ટ્રાફીકને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરવાનું આયોજન પણ બજેટમાં કરવામાં આવ્યું છે. મહિલા સુરક્ષા માટે શહેરના પૂર્વ વિસ્તારમાં મહિલા હૉસ્પિટલ શરૂ કરવાનું આયોજન કરવાનું આયોજન કરવામાં આવ્યો છે. તેમજ 48 વૉર્ડના 192 કોર્પોરેટર પ્રજાના વિકાસના કામ કરી શકે તે માટે 21 લાખના બજેટની ફાળવણી કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati