Publish Date: Mon, 29 Feb 2016 (13:53 IST)
Updated Date: Mon, 29 Feb 2016 (13:56 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલીએ લોકસભાના બજેટ સત્રમાં પોતાની ત્રીજુ બજેટ રજુ કરતા પીએફ પર મોટુ એલાન કર્યુ છે. જેટલીએ કહ્યુ કે હવે નવા કર્મચારીઓના પીએફનો ભાગ ત્રણ વર્ષ સુધી સરકાર આપશે.
જેટલીએ કહ્યુ કે પહેલા ત્રણ વર્ષ માટે બધા નવા કર્મચારીઓ માટે સરકાર 8.33 ટકા કર્મચારી ભવિષ્ય નિધિમાં પોતાનો ફાળો આપશે.