Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટ 2016-17 - શુ છે અરુણ જેટલી સામેના પડકારો

બજેટ 2016-17
નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (10:54 IST)
નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે પોતાની ત્રીજુ પડકારરૂપ બજેટ રજુ કરશે. એવુ કહેવાય રહ્યુ છે કે  નાણાકીય મંત્રી સામે આ વખતે બજેટમાં ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રની જરૂરિયાતો વચ્ચે સંતુલન બેસાડવાનો મોટો પડકાર છે. આ ઉપરાંત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુસ્તી વચ્ચે સાર્વજનિક ખર્ચ માટે સંસાધન એકત્ર કરવાનુ લક્ષ્ય પણ તેમની સામે રહેશે. 
 
શુ છે જેટલી સામેના પડકારો... 
 
- આવકના મોરચા પર બજેટમાં શક્યત કરી સ્લેબમાં યથાસ્થિતિ કાયમ રાખવામાં આવશે. જ્યારે કે તેમા કર છૂટમાં ફેરફાર થઈ શકે છે. 
- એક પછી એક સૂકાને કારણે ગ્રામીણ ક્ષેત્ર દબાણમાં છે. જેને કારણે નાણીક્ય મંત્રી પર સમાજીક યોજનાઓમાં વધુ ખર્ચ કરવાનું દબાણ છે. 
- આ ઉપરાંત તેમના વિદેશી રોકાણકારોનો વિશ્વાસ જીતવો હશે જે ઝડપી સુધારાની માંગ કરી રહ્યા છે. 
- સાતમાં વેતન આયોગની ભલામણોનુ અમલીકરણથી સરકાર પર 1.02 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે. 
- આવતા વર્ષે માટે રાજકોષીય ખોટના લક્ષ્યને સફળ ઘરેલુ ઉત્પાદ (જીડીપી)ના 3.5 ટકા પર મુકતા પહેલા જાહેર લક્ષ્ય સાથે સમજૂતી કર્યા વગર તેને કેવી રીતે કરે છે એ જોવાની વાત રહેશે. 
- વધેલા ખર્ચને પૂર્ણ કરવા માટે રાજસ્વ વધારવાને નાણાકીય મંત્રીને અપ્રત્યક્ષ કર વધારવો પડહે કે નવા કર રજુ કરવાના હશે. 

Share this Story:

Follow Webdunia gujarati