Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજેટ 2016-17 આધાર કાર્ડ પર જેટલીએ કરી મોટી ઘોષણા

બજેટ 2016-17 આધાર કાર્ડ પર જેટલીએ  કરી મોટી ઘોષણા
, સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (14:02 IST)
બજેટ 2016 રજુ  કરતા સમયે નાણાકીય મંત્રી  અરૂણ જેટલીએ આજે આધાર કાર્ડ પર એક મોટી ઘોષણા કરી. જેટલી એ કહ્યું કે આધાર માટે કાયદો બનશે એણે કહ્યું કે આધાર (યૂ આઈડીએઆઈ)ને સંવેધાનિક દરજ્જો મળશે . કાયદાકીય  આધાર નહી મળવાના કારણે  યૂ આઈડીએઆઈ અત્યારે એક આદેશમાં 12 અંકોનો  આધાર કાર્ડ રજુ  કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ પર દરેક ભારતીય નાગરિકને રેસિડેંસ પ્રભુ સાથે ઓળખ આપે છે. સરકારે જાન્યુઆરી 2009માં યોજના આયોગના અધીન કામ કરવા માટે યૂઆઈડીએઆઈની રચના કરી હતી. આ દેશ માટે બધા નાગરિકોએ મલ્ટીપલ પેજ નેશનલ  આઈડેંટ્ટિફિકેશન કાર્ડ રજુ  કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું  કે આધાર કાર્ડ અનિવાર્ય  નથી. આ કોઈ પણ બેનિફિટસનો  આધાર નથી  હોઈ સકતો. 
 
ત્યાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું  અભિયાન લાંચ કરશે. એના હેઠળ  વિભિન્ન રાજ્યોને સંસ્કૃતિના આધારે જોડવામાં આવશે.  જનતાના પૈસા જનતા સુધી પહોંચી શકે એ માટે ટાર્ગેટ ડિલિવરી માટે આધર નંબરના પ્રયોગ કરાશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફરના આધારે ખાદ માટે પણ ડીબીટી યોજના શરૂ કરશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati