Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કયા કયા ક્ષેત્રોને કેટલી રાહત

કયા કયા ક્ષેત્રોને કેટલી રાહત

વેબ દુનિયા

, સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (12:27 IST)
પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં જાહેર કરેલા બજેટમાં કયા ક્ષેત્રોને કેટલા રૂપિયાની ફાળવણી કરી છે તે આ મુજબ છે.

* જવાહર નવનિર્માણ યોજના માટે 11842 કરોડ

* ભારત નવનિર્માણ માટે 40900 કરોડ

* નરેગા માટે 30100 કરોડ

* સ્વચ્છ પાણી માટે 7400 કરોડ

* આઈસીડીએસ માટે 6705 કરોડ

* મિડ ડે મિલ માટે 8000 કરોડ

* ઈન્દિરા આવાસ યોજના માટે 60 લાખ

* મંદીમાં રાહ્ત માટે 40000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત બજેટમાં પ્રણવ મુખર્જીએ જણાવ્યુ હતું કે દિલ્હીમાં આવતા વર્ષે થનાર કોમનવેલ્થ રમત સ્પર્ધાને વધુ રકમ પૂરી પાડવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati