Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હસબેંડ સાથે શિલ્પાએ સેલિબ્રેટ કર્યું 41મું બર્થડે

હસબેંડ સાથે શિલ્પાએ સેલિબ્રેટ કર્યું 41મું બર્થડે
, બુધવાર, 8 જૂન 2016 (14:29 IST)
8 જૂન ને એકટ્રેસ શિલ્પા શેટ્ટી એમનું 41મું બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ દિવસને ખાસ બનાવા માટે એમના પતિ રાજ કુંદ્રાએ સ્પેશલ અરેજ્મેટ કર્યા. 
 
બર્થડેના એક દિવસ પહેલા એ એને ઘરથી દૂર લઈ ગયા. ફેવરેટ રેસ્ટોરેંટમાં શિલ્પાના ફેવરેટ મેન્યુઉ હેંડક્રાફ્ટ કરાવ્યા. ટ્વિટર પર શિલ્પાને બર્થ્ડે વિશ કરતા લખ્યું 
Wishing my adorable gorgeous age defying super positive fantastic hot & 
 
sexy wife a VERY HAPPY BIRTHDAY!! Love u  એને રીટ્વીટ કરતા શિલ્પા  બોલી My fantastic 
 
amazing "superrrr se upaaarrrr" hubby. My soulmate @TheRajKundra, 
 
ThankU can't thank God enough fr U"જણાવી દે કે શિલ્પાએ રાજથી 2009માં લગ્ન કર્યા હતા. અને દીકરાનું જન્મ 2012માં થયું. 
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નન બનેલી સોફિયા હયાતે સૌને ચોંકાવી દીધા, બતાવ્યા બ્રેસ્ટ ઈંપ્લાંટ