Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવે ક્યારે પણ માં બની શકે છે કરીના , બેબી બંપ સાથે

હવે ક્યારે પણ માં બની શકે છે કરીના , બેબી બંપ સાથે
, શુક્રવાર, 18 નવેમ્બર 2016 (13:39 IST)
વધારે પણું મહિલાઓ ડિલિવરી પહેલા રેસ્ટ કરવા પસંદ કરે છે. એનાથી ઉલ્ટો કરીના કપૂર ડિલિવરીના આખરે દિવસોમાં પણ એક્ટિવ છે અને દરરોજ શૂટિંગ કરી રહી છે. બુધવારે તેણે કોઈને મેગજીન માટે ફોટોશૂટ કરવાયું. તેમની ડ્યૂ ડેટ અ દિસંબર છે. 2012માં થઈ હતી કરીના સેફના લગ્ન . 
સેફ અલી ખાને 16 ઓક્ટોબર 2012માં 10 વર્ષ નાની કરીના કપૂરથી બીજું લગ્ન કર્યા હતા. તેમની પહેલી ઓઅત્ની અમૃતા સિંહ રહી છે . 21 સિતંબર 1980ને મુંબઈમાં જન્મી કરીના નું અફેયર લાંબા સમય શાહિદ કપૂર સાથે ચાલ્યું પણ શાહિદથી બ્રેકઅપ પછી તેણે સેફથી લગ્ન કર્યા. સેફ કરીનાની જોડી સેફીના નામ થી પણ ઑળખાય છે. 
 
અને આ વાત આવી છે કે સેફએ તેમના બાળકનું નામ પણ સેફીના રાખવાનું વિચાર્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - નોટ બદલવા ગયા હતા